________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫ વિચારે ધર્મના ધરજે, તેને ભવ્ય આજે ખરી અધ્યાત્મની શાન્તિ, ઉપાધિને પહરજે રર ખરી તું ગ્યતા કરજે, અરે તું પાત્ર થા પહેલે; ગુરૂનું કહેણ માનીને, ખરે થા ધર્મને સંગી. ર૩ બધાં તત્ત્વ વિચારીને, ખરે તું ધર્મ આદરજે, ખડો છે આત્માને ધર્મ, ઉપ બાહ્ય વ્યવહારે. ૨૪ ધરી નિશ્ચય હૃદયમાંહિપ્રવૃત્તિ ધર્મ વ્યવહારે; કરીને ઉચ્ચતા મનની, સજની શાંતિને વરજે. ૨૫ લખ્યું પરમાર્થવૃત્તિથી, ઓને નહિ સ્વાર્થ રે હેમાં રૂચે તે માનજે કરજે, કાં કર્મ પરિહરજે ર૬ સહજ જે ધર્મ પિતાનો, ખરી મુક્તિ સદા તેથી; બુદ્ધચબ્ધિ સત્યશ્રદ્ધામાં, અનતા સુખી લીલા. ર૭
સુરત,
૧૪
For Private And Personal Use Only