________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
અરે મિથ્યાત્વના ગે, ખરૂ તે તવ નહિ સુઝયું; કર્યા પાખંડ કુમતિએ, કર્યું શું હે અરે જન્મી. ૧૨ હયા જેવો ગણતા નહિ, દયામાં દેવતા મૂક્ય; ત્રિગે બહુ કરી હિંસાકર્યું શું મહે અરે જન્મી, ઘાનું જાડું પ્રગટ બલ્ય, ધરાઈ ચોરીની વૃત્તિ કરી મૈથુનની ઈચ્છા, કર્યું શું મહે અરે જન્મી, અભક્ષ્ય ભક્ષણે કીધાં, કરાઈ રાત્રીમાં ભક્તિ; જીવને ખૂબ સંતાપ્યા કર્યું શું કહે અરે જન્મી. ધરી મમતા ધનાદિકની, લડાવ્યા પ્રાણુઓ ભારી; ફસાવ્યા જીવને ફળે, કયું શું હે અરે જન્મી. કયાં આરંભનાં કાર્યો, કરડે જીવની હેળી; કર્યા વિશ્વાસઘાત બહુ, કર્યું શું હે અરે જન્મી ૧૭ થો સાક્ષી વદી જુઠું, કરી હાંસી હજારની ધરી નહિ આત્મની શ્રદ્ધા, કર્યું શું કહે અરે જન્મી. ૧૮ કયાં નહિ ધર્મનાં કાર્યો કર્યો નહિ ધર્મ ફેલાવે; ગુરૂને એડળખ્યા નહિ રે, કર્યું શું મહે અરે જન્મી. ૧૯ જણાયા દેવ નહિ સાચા, જણાયે ધર્મ નહિ સાચે ખરૂ નહીં તત્ત્વ શોધાયું, કર્યું શું? હે અરે જન્મી ૨૦ ટળ્યા નહિ રાગને દ્વેષ, સુણી નહિ ધર્મની વાણી; જીવન ગાળ્યું જ ગાવામાં કર્યું શું હે અરે જન્મી. ૨૧ કરી નહિ ધર્મની કરણી, ગ્રહી નહિ ધર્મની દીક્ષા ભજ્યા નહિ દેવને ભાવે. કર્યું શું કહે અરે જન્મી. કરી નહિ જ્ઞાનની વૃદ્ધિ, કરી નહિ ભક્તિ સાધુની; ગુરૂની સંગથી છેટે, કયું શું કહે અરે જન્મી. ધમધમમાં ધ ભારે, ધ વૈરાગ્ય નહિ કિંચિત્ . સળાયું સ્વાર્થના વેગે, કયું શું મહે અરે જન્મી, ૨૪.
For Private And Personal Use Only