________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેતીને આત્મસુખ શોધ. ચેતી લેને જીવડા ઝટપટ, ભવની મમતા છે એટી, જોયું સઘળું ચાલ્યું જાશે, સાથ ન આવે લગેટી, રાવણ સરખા રાજા ચાલ્યા કેઈક ચાલ્યા ચાલે છે. ભવશ્વમાં જીવ મુસાફર, ઠરે ઠામ સુખ હાલે છે. કાયાબંગલે માટીને છે, તેમાં શી મમતા કરવી. આંખ મીચામાં પડી રહે સહુ સમજી સિદ્ધ દશ વરવી. ૩. કાળ અનાદિ ભવમાં ભટકે, પણ આ નહિ ભવ પારે. ક્ષણ ક્ષણ આયુ અંજલિ જળવત્, ઘટે અરે આતમ તારે. ૪ જલદી ચેતે જલદી ચેતે, કાળ ઝપાટ શિર દેતે અણધાર્યું અરે જાવું અતે, સમજે તે શિવસુખ લેતે; હારૂ હારૂ માની નાહક, મુંઝાયે જડમાં ખાલી. બાહ્ય કલ્પના ખોટી જાણ, ઠાઠ તજી દેને ઠાલી. આતમ તે પરમાતમ સાચે, અનંત સુખને છે દરિયે. આરે કાયામાં ચેતન હીરે, અનંત જ્ઞાનાદિક ભરિયે. લક્ષ્ય સાધ્ય ચેતનને કપી, અન્તર સૃષ્ટિમાં ઉતરે. અનુભવાનંદ સુખવિલાસી, પરમ પ્રભુતા પ્રાપ્ત કરે. તીર્થરૂપ શ્રુતજ્ઞાને સેહે, ક્ષણે ક્ષણે ચેતન ધ્યા. બુદ્ધિસાગર પરમ મહોદય, પરમબ્રહ્મ પદવી પા.
સુ. કે.
For Private And Personal Use Only