________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૯૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલખ ખુમારી.
બાહ્યદશામાં જરા ન શાંતિ, અનુભવથી જે અવધારી; બાહ્યદાથી ભવની વૃદ્ધિ, જન્મમરણ દુઃખ છે ભારી. ૧ શરીરમાંહિ આતમ હીરા, શેાધા સાચું પરખાશે; અલખ દશાની અલખ ધનમાં, બાહ્ય દશા ૢ થાશે. અંતરમાંહિ અવતરતાં ઝટ, આનંદની ઝાંખી થાશે; ષચક્રોના ભેદ કાથી; સાચે સાચુ' પરખાશે. અંતરમાંહિ રત્ન ભર્યાં છે, જાણે છે તે અલખેલા; અંતર અનુભવ અમૃત ચાખે, મુકિતપુરી જાવે પહેલે ૪ અંતરના અલબેલા દેખે, સહુ અધ્યાસો દૂર થશે; પરમપ્રભુ મળશે અનુભવમાં, જાણે તે નહિ દૂર ખસે. અહ્ય પ્રદેશે કયા બહુ પણુ, નાથ ન મ્હારે પરખાણા; અંતરમાંહિ દૃષ્ટિ કયાથી, દીઠા સાહિબ હરખાણી. અંતર રહીશું અનુભવ લહીશું, ચેાગ્ય જનોને તે કહીશું; બુદ્ધિાગર પરમ મહાય, આનંદઘન અતર વહીશું. છ એમ શાન્તિઃ રૂ
મુ. ધંધુકા,
For Private And Personal Use Only