________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
આત્માવાસે અલખ દેશમાં ચાલશું, ધર્મ ધ્યાનને શુકલધ્યાન વતાયજો. ફ્રેંડ છતાં પણ દેહાતીત જ્ઞાને સદા, જીવતાં પણ મુક્તિનુ સુખ એશજો; અનુભવીશું નિરૂપાધિકપયોગથી, મલીન મનડું જ્યાં હાવે નહિ લેશો. કેવળજ્ઞાન ને કેવળદર્શન પામીશું, અંતે હરણું સિદ્ધાલય સુખકારો, સાઢિ અનતિ સ્થિતિ શાશ્વત સ ંપદા, પરમ પ્રભુ અજ સિદ્ધ મુહૂ નિધારો. જીવ અનતા સિદ્ધાને વળી સિદ્ધશે, સમ્યગ્દર્શન જ્ઞાન ચરણ ઉજમાળજો; બુદ્ધિસાગર અવસર પામી ભાવના, વીર્યેાલ્લાસે કરતાં મગળ માળો,
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એવે. ૬
એવા. ૭
એવા. ૮
એવેશ.
મુ. સુરત.