________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અપૂર્વ દિવસ ક્યારે આવશે? (ઓધવજી દેશે કહેશે શ્યામને. એ રાગ.)
એ. ૧
એવે. ૨
એવે તે દીવસ અહે મારે કયારે આવશે, મુનિવરની વાણું અમૃત પીવાય જે; સત્યતત્વજિજ્ઞાસા, મનમાં ઉપજે, સમકિત સાચું, હૃદયવિષે પ્રગટાયજે. બાહા અત્યંતર નિર્ચથતાને પામીને, દેશથકીને સર્વથકી સુખકાર જે; આત્મધ્યાનમાં રમણ કરીશું ભાવથી, રાગદ્વેષને નાશ કરી નિર્ધારજો. લાભ અલાભ સમતામાં મનડું રહે, માન અને અપમાને મન સમતલજે, કંચન કામિની ઉપર પ્રેમ ન ઉપજે, શિવ સુંદરીની સાથે થાશે કેલો. સુખ દુઃખમાં સમભાવે જીવન ગાળીશું, જીવિત મરણે હર્ષ શેક નહિ થાય છે, પુદ્ગલ પુદ્ગલરૂપે મનમાં ભાસશે, ચેતન ચેતનરૂપે નિત્ય જણાય. શત્રુ મિત્રપર સમતા સાચી આવશે, સ્તુતિ નિન્દામાં હર્ષ શેક વિરમાય જે; મુક્તિને ભવમાં પણ સમભાવજ રહે, અખંડ ઉપગે જીવન સહુ જાય. આત્માની આનંદ ખુમારી ચાખવા, સહજ સમાધિ સત્યપણે પ્રગટાય
એ. ૩
એ. ૪
એવે. ૫
For Private And Personal Use Only