________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્માની સહજદશામાં સ્થિરતા.
જીવડા જાગીને એ રાગ. આતમ અનુભવીને ચેતી લેજે, તરવું તારા હાથમાં નિમિત્ત હેતુ અનેક તું એક, શિવપુરીના સાથમાં. આતમ ૧ ચાલ અવળે બાહ્ય ભૂલી, કલેશ સઘળા પરિહરી; આતમ તે પરમાતમાં છે, શુદ્ધ દૃષ્ટિ આદરી. આતમ. ૨ જ્ઞાનને નિઃસંગનાથી, નિત્ય આનંદ પામ; શાતવેદનજન્ય આન, ક્ષણિક જાણ વામ. આતમ. ૩ આતમ તિ ઝળહળે છે, આત્મશુદ્ધ સ્વભાવથી વસ્તુધર્મ તે આતમા છે, ટાળવું જેહ વિભાવથી. આતમ. ૪ વર્ણ જાતિ ભેદ નહિ જ્યાં, લિંગનું અભિમાન છે; નામ રૂપથી ભિન્ન આતમ, ચિદાનંદ ભગવાન, આતમ. ૫ અનંત શક્તિ સ્વામી છે તું, કર તું શકિત પ્રકાશજી; કરગરે તે અન્યને કેમ? ધર તું નિજ વિશ્વાસ. આતમ. ૬ જિન તું છે દીનની અરે, ભાવના ભાવ ન ભવ્યજી; જેવી વૃત્તિ તેવો તું છે, સિદ્ધ તુજ કર્તવ્ય. આતમ. ૭ સ્વછંદતાને ત્યાગીને ઝટ, ચાલ શિવપુર પંથજી; બુદ્ધિસાગર ચિત્ત નિશ્ચય, નિમિત્ત જિનવર ગ્રંથ. આતમ. ૮
મુ. ખંભાત.
For Private And Personal Use Only