________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમતા, આશા એરનકી ક્યા કીજે એ રોગ, સમતા યોગ વરજે, સાધુભાઈ સમતા ગ વરી જે. કર્મ કલંક હરીજે. સાધુસમતાવણ દીક્ષા નહિ લેખે, સમતા શિવ સુખ જ્યારે સમતા સિદ્ધિવધુ ગુણકારી, સમતાવણ દુઃખભારી. સાધુ-૧ સમતાવણ છુટે નહિ મમતા, સમતા સંયમ સારી; સમતાવણ શોભે નહિ સંયમ, જે તત્વ વિચારી. સાધુ-૨ ગછક્રિયાના ભેદો ટાળી, સમતા ગંગમાં ઝીલે, નિર્મળ ચેતન આનંદ પામી, પપશિશુતિને પીલે સાધુસતાવણ વિદ્યા ધુળધાણી, સમતા સકળ ગુણ ખાણી; બુદ્ધિસાગર સમતા સંગી, હવે કેવળ નાણી સાધુ-૪
મુ. પાલીતાણું.
For Private And Personal Use Only