________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્રને પત્ર. ચેતનજી પોતે કોઈ ન દુનિયામાં હારૂ એ રાગ
કર્મયેગે બાદ પ્રદેશમાં સંચર. અત્તર પ્રદેશમાં અવતરશું. અબાજી 3.
કર્મ.. ભકતની પ્રેરણામાં કમ નિમિત્ત છે, પંચકારણ મળી આવે. બાહ્ય અંતરમાં કોણ કાર્યતા, વિહારમાં એમ થાવે રે, કર્મ-૧ ઉપશમ આદિ ભેગે અન્તરમાં, નિઃસંગતાએ વિહરશું. વિને આવે તેને ધ્યાને હઠાવી, અંતરથી ઉજજવલ ફરશું. કર્મપ્રારબ્ધ પર્યત બાહ્ય વિહારમાં, ભમ્યા અને વળી ભમશું. પ્રારબ્ધ ભિન્ન જે અંતરે દેશમાં, ભાવવિહારથકી રમશું. કર્મ-૩ શાતા અશાતા જેજે આવે તે, ચૈતન્યથી ભિન્ન ગણશું. સોહે સો અલખ જગાવી, તત્ત્વમસિ વેદ ભણશું. કર્મ-૪ આત્મસામર્થ્યથી જ્યારે ત્યારે પણ, શુદ્ધ સ્વરૂપ નિજ વરશું. રાગ દ્વેષ નહિ કર્મ ઉપર એવી, સહજ દશામાં સંચશ્રે.કર્મ–૫ પ્રત્યક્ષ દર્શન દેખે સ્વરૂપ નિજા વ્યાપ્તિના વાદ કેમ કરશું. શબ્દથકી પણ ભિન્ન પરબ્રહ્મ, અનુભવ જ્ઞાનથી વરશું. કર્મપંચ પરમેષ્ટિથી પૂજ્ય પ્રભુ આ વ્યાપક દેહમાં સુહાયા. બુદ્ધિસાગર ભાવના કેસર–વિજ્ય તિલકથી પૂજાયારે. કર્મ-૭
મુ. પાલેજથી લખેલ પત્ર.
-
-
For Private And Personal Use Only