________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨ ,
સમજ નકકી ખરૂ દિલમાં, સુધારી લે જીવન સારૂ. ૧૦, હને ભાસે જગત્ સ્વનું, હવે એ દૃષ્ટિને સાક્ષી નથી એ દૃષ્ટિને દૃષ્ટા, તટસ્થત હવે સહુમાં. - ૧૧ ખરે નિશ્ચય થયે મુઝને, ફરે નહિ. ધ્રુવની પેઠે વિચારીશું સુધારીશું, ગ્રહીશું મુક્તિ નિસાણી. ૧૨ મને હાર મળે દીવ, સકળ જ્યાં ભાસતા રે; બુદ્ધ બ્ધિ સાધ્ય સાધીશું, રહીને સાધન સઘળાં. ૧૩
સુરત.
જ્ઞાનિનાં વચનને જ્ઞાનિયે સમજે છે.
( હવે મને હરિ નામ શું. એ રાગ.) જ્ઞાનિનાં વચને સમજે છે જ્ઞાનિ વિચારી. મૂર્ખામાં થાય મારામારી.
જ્ઞાનિનાં ટેક. છ અંધાએ એકેક અંગે, બાઝી હાથી નિર્ધાર્યો; એક બીજાનું થાપે ઉથાપે, વિતંડાવાદને વધારે. જ્ઞાનિનાં ૧ પાસું સોનાનું એક રૂપાનું, ઢાલતાણું ભાઈ જાણે; સેનાની એક કહે છેરે રૂપાની, સમજ્યા વિના ભરમાણેરે. જ્ઞાનિનાં ૨ સક્ષિાએ શાસ્ત્ર વચન સહ, સ્યાદ્વાદદર્શન ગ; સમાવિના અજ્ઞાનિમાં ઝઘડે ખંડન મંડન થાવ. જ્ઞાનિનાં ૩ સાતનની વાત ન જાણે, પિતાને મત તાણે સાપેક્ષાવણ સમજે ન સાચું, અભિમાન અંતર આગેરે. જ્ઞાનિના ૪
For Private And Personal Use Only