________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હને સંસારમાં શાન્તિ લાગતી નથી,
ગઝલ, “ નથી સંસારમાં શાન્તિ, અરે શું કરે કેટી, નથી આનન્દની લહેરી, સદાની જાણજે નક્કી.”
ગયે રાવણુ અભિમાની, ગઈ નહિ સાથ એ લંકા; ગયા કૈરવ ગયા પાંડવ, રહી પૃથ્વી અરે ચેતે ” ૨ “ અરે વિદ્યાધરે મેટા, કુશળને શેપમાં પૂરા ગયા તે હાથ ખંખેરી. સહજ આનદ નહિ પામ્યા ” ૩
વડા બહાદૂર રાજાઓ, અમીરે બાદશાહોરે; જડે નહિ શેધતાં તે તે, અમર આશા વળી ઉંધી. ” ૪ પ્રજા પૃથ્વીને ચરણે, હલાવે મેરૂને હાકે, ગયા તેવા રહ્યા નહિ તે, મુછાળા મર્દ જે બળીયા. ગયા હિંદુ મુસલ્લાઓ, જશે જનમ્યા બધા અંતે; ઉપજતા તે વિણસતા સહ, સ્વભાવે એ બન્યું બનશે. ક્ષણિકતા દુનિયાનીરે, અખંડાનંદ નહિ કિંચિત; અખંડાનંદ શેધી લે, ખરે એ આત્મમાં નક્કી ” ખરી આનંદની ખુબી, સહજ સ્થિરતાતણ યોગે; વિકલ્પને સમાવ્યાથી, અનુભવ શાંતિ મળશે. ” ખરી આનંદની કુંચી, કર્યા વણ સ્વાદ ના આવે; કરે તે ગિ ચાખે, ખરે આનંદને મેળે. થયે સાધક હવે તેને અખંડાનંદ એ મહાર; વરીશું ને વરાવીશું, સહજ. એ ધર્મ પિતાને. ચિદાનન્દી સ્વભાવે હું, કરીશું સાધ્યની સિદ્ધિ બુદ્ધ બ્ધિ સત્ય સેવામાં, ખરી ભકિત ખરી શુદ્ધિ. ૧૧
ઓમ શાંન્તિઃ રૂ
સુરત,
For Private And Personal Use Only