________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્હારા બાહા અને અન્તરંગ શિષ્યો.
ગઝલ “ હદયપટનાં બધાં ચિત્ર. થએલાને જણાવે તે વિવેકે યોગ્યતા દેખી, બનાવુ શિષ્ય તુજને હું.” ૧ “ ઉપરથી વાર્થના ગે, ઘણુ શિષ્ય ગણવાના. નથી લક્ષણ શિનાં, ભલે તે માની લે શિષ્ય. ''
મને નહિ શિષ્યની મમતા, અદા કરવી ફરજ હારી. પ્રભુને પન્થ વ્યવહારે, ચલાવીશું ધરી સમતા. »
ક્રિયા જ્યાં પૂતળી જેવી, ખરે ઉદ્દેશ નહિ જાણે, નથી આજ્ઞા, સમજવાનું હદયને શિષ્ય એ કયાંથી ? » ૪. “ જીવંતાં યંત્ર જડ જેવા, વદે છે બેધવણ શબ્દ, વિના અવબોધ સ્વચ્છેદી, ગુરૂને શિષ્ય એ કયાંથી. ૫ નથી વિરાગ્યની પરવા, નથી કૃત જ્ઞાનના ઈછા; ગમે તે ચિત્તમાં આવ્યું, કરે તે શિષ્ય છે કોને. ? નથી ભક્તિ નથી નીતિ, ફસાતે મેહના પાસે; નથી ગુપ્તિ નથી સુમતિ, અરે એ શિષ્ય છે કોને? સદા આજ્ઞા અનુસારે, પડે જે પ્રાણ પણ ચાલે, હૃદયનું હાર્દ જે લેતા. ખરા શિષ્ય અમારા તે. જિનાગમ જાણવા ઈચ્છા, કરે ઉદ્ધારની કિરિયા ખપી ઉદેશના જ્ઞાને, ભલો જે સાર ખેંચી લે.
નથી જે ચિત્તથી ન્યારા, ખરા જ્ઞાને ખરી ભક્તિ; ચલે જે મોક્ષના પન્થ, ખરા શિષ્ય ગણવાના ) “ મળે ને જાય બહુ આવે, મનવૃત્તિ ભમાવેલા; ખરા નહિ સાધકો શિષ્ય, મળે કે ના મળો હોં શું ? ૧૧
કરે નિષ્કામથી ભક્તિ, ખરૂ સુખ સાધવા દૃષ્ટિ. વિવેકે ધર્મમાં વર્તે, સમયના જાણ તે શિષ્ય. ) ૧૨ “ અમારાને તમારા કર્થે વ્યવહાર નહી હું એ. બુલ્ય%િ શુદ્ધ ઉપગે, ખરે નિશ્ચય થકી ચેલે ) ૧૩
ઓમ શાન્તિઃ રૂ. સુરત,
For Private And Personal Use Only