________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
'જજ૦ ૮
ઝઝા ૦ ૯
--૦ ૧૦
જજા જીવતર ચાલ્યું જાય, ગયે વખત પાછા નહિ આય; જે જે અન્તમાં તું ધર્મ, જેથી નાસે સઘળાં કર્મ, જેતા દિલમાં સહુ જણાય. ઝઝા ઝડપે કાલ કરાલ, વાટ જ મેક્ષ નગરની ઝાલ; ધર્મ ઝાઝ ઝાલે નરનાર, ક્ષેમે પામે ભવને પાર; શું મુંઝે તું માયા ઝાલ. ગગ્ય નિર-જનને સેવ, ત્યાગી નિન્દાદિક સહુ ટેવ; નગુરાને કીજે નહિ સ, પ્રભુ ભજનમાં પાડે ભ; આતમ પરમાતમ છે દેવ. ટટ્ટા ટેટે કરી શું હસે, જોયું સઘળું ચાલ્યું જશે; જેના દિલમાં આતમ નાદ, ટળિયા તેને વાદવિવાદ: છાને મેહ માયામાં વસે.
ટટ્ટા. ૧૧ ઠઠ્ઠા ઠાલી શું ફલાય, ભલા ભલા પણ ચાલ્યા જાય; ઠાઠમાઠમાં ખોયું સર્વ, ગાફલ થઈને કીધે ગર્વ ડરવું નિર્ભયતા ઘટપાય.
ઠઠ્ઠા૧૨ ડડા કે દે નિજ દેશ, રાગાદિક સેવે નહિ લેશ; કર્મ વૈરીને દઈ દંડ, વર્તાવે નિજ આણુ અખંડ; અનુભવ રડે રમિયે બેશ.
ડડા૧૩ હટ્ટા ઢમઢમ વાગે ઢોલ, શું તારૂં છે જગમાં બેલ; ધરજે ધર્મતણી કર ડાલ, કરજે આતમની સંભાલ; સત્યાસત્યને કરજે તેલ.
દ્વારા ૧૪ ણણું ન્યાયી થા દિનરાત, કરજે સત્ય ધર્મની વાત ન્યાય નીતિથી સુખડાં વરે, ભવસાગરને સહેજે તરે કેપે કદિ ન કરજે ઘાત;
ણણા ૧૫ તત્તા તીર્થકરને સેવ, સર્વ દેવમાં મેટા દેવ; ત્રિવિધ તાપે હરતા આપ, મનમાં કર જિનવરને જાપ; કર્મ મર્મ નાસે તતખેવ.
તત્તા. ૧૬
For Private And Personal Use Only