________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
ધ્યાને સ્થિરતા મન ભજે, ધ્યાને સ્થિર ઉપયોગ, સાક્ષી તેને આતમારે, લહીએ શિવસુખ ભેગ. જગમાં૭ સાર સારમાં યાન છેરે, સમજે વિરલા કેય; બુદ્ધિસાગર ધ્યાનથી, સહેજે શિવપદ હોય. જગતમાં ૮
(અમદાવાદ)
નાના
દાજિ-૨.
(૧૩૨) કકા કારણે જોગે કાજ, સામગ્રી પામી સહુ આજ; કર્માષ્ટકને કરીએ નાશ, ધારી આતમને વિશ્વાસ; માનવ ભવનું મળીયુ ઝાઝ, કકયા કારણ જેને કાજ. ૧ ખખા ખાતે પ્રભુને ભજે, સમતા સ્થિરતા દિલમાં સજે, ખરી વાતને હૃદયે ધાર, કે કપટ મિથ્યા સહુ વાર; પરનારી પરધનને તજે, અખા ખાતે પ્રભુને ભજે. ગગા ગાણું ગા જિનરાય, સાચે મેક્ષતણે ઉપાય; ગર્ભાવાસે લ ન વાસ, અન્તમાં જે જિન વિશ્વાસ; જન્મ જરાનાં દુઃખડાં જાય, ગગા ગાણું ગાય જિનરાય. ૩ ઘઘા ઘોર કર્મ શું કરે, વાર ઘણી તું ભવમાં ફરે, ઘાંચીની ઘાણીના ફેર, બળદ પરે વત્તે અંધેર; જરૂર જમ્યા તેતે ખરે, ઘઘા ઘેર કર્મશું કરે. ડડાવશ કીજે સહુ અંગ, સન્ત જનની કીજે સક મુખથી કદિ ન દીજે ગાળ, ફેગટ શું થાવું વાચાળ; જ્ઞાની સો વાધે રક
ડ-ડ.૦ ૫ ચચા ચેતન ધર્મ ચાલ, કરજે અન્તને તું ખ્યાલ; ચાર ગતિને કરે છેદ, જાણી જીવ યુગલને ભેદ; ધર્મહીને વર્તે સહુ બાલ, ચચા ચેતન ધર્મ ચાલ. છછા કરવાદી તજી, રત્નત્રયી સ્વામીને ભજી; છેડે વિરૂવા વિષય વિકાર, મુક્તિનાં સુખ સમજી સાર; અન્તર્યામી પ્રેમે યજ.
છછા... 9 ૧૧
For Private And Personal Use Only