________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લા.
થ્થા સ્થિરતા મનમાં રાખ, અનુભવ અમૃત રસને ચાખ; હાલે મેરૂ પણ નહિ ચિત્ત, આત્મધ્યાનની એવી રીત; વિવાદી વચને નહિં ભાખ.
થ્થા ૧૭
દદ્દા દાન દયા આદરા, દીનતા વાણી નિહ ઉચ્ચા; દીનતા દાલિદર દુઃખદાસ, એ સહુ દાને હાવે નાશ; શાને દાડી જ્યાં ત્યાં ફ્.
દ્ધા ધર્મ પ્રીતિ ધરા, ધ્યાતા ધ્યેય દશાને વા; ધોળું તેટલું દુધ ન હાય, સર્વ મતમાં ધર્મ ન જોય; સત ધૃતાની નહીં કરો.
નન્ના પેાતાને કર ન્યાય, શાથી તું ભવમાં ભટકાય; ડિંચે નિહ પરને તલભાર, નિર્દયતાને દૂર નિવાર; કીજે સસ્કૃત સન્ત સદાય. પુષ્પા પિરહિરએ સહુ પાપ, નાસે જેથી સહુ સન્તાપ; પ્રેમે પ્રભુનુ પૂજન કરો, દ્વેષ કલેશ ઈર્ષ્યા પરિહરે; રાખા દિલમાં પ્રભુની છાપ, ફ્રા ફોગટ માયા ફ્દ, રાચી રહે તેમાં મતિમન્ત્ર; ધન સત્તાથી ફૂલા ફાક, લક્ષ્મી ગયાથી ફ્રાગટ શેક; ત્યજી દૈ મિથ્યામતિને છન્દ
For Private And Personal Use Only
દા૦ ૧૮
૮૩
ધૃદ્ધા ૧૯
નન્ના૦ ૨૦
ખમ્મા ખળીયેા થા તું દિલ, માહરાયને ક્ષણમાં પીલ; સર્વ સના કર પરિત્યાગ, અન્તર્ના ઉપયોગે જાગ; નવ વિધ ગુપ્તિ પાળેા શીલ. ભભા ભણતર ભાવે ભણે, પન્ચ ભાવને જ્ઞાને ગણે; ભક્તિથી થાશે। ભગવાન, અન્તમાં જો પ્રગટે ભાન; અન્ત શત્રુને હણેા. મમ્મા માનવ ભવ સુખકાર, દશ દૃષ્ટાન્ત દુર્લભ ધાર; સૂકી મેહ માયાને માન, કરજે આતમનું તું ધ્યાન; મળિયું ટાણું કમુ ન હાર. યમ્યા હિંસા યા નિવાર, હિંસામાં નહિં ધર્મ લગાર; યાચી લે તું શાશ્વત સુખ, દુનિયા સુખને માની દુઃખ; પચ્ચ મહાવ્રત પ્રેમે ધાર.
પપ્પા ૨૧
ફા૦ ૨૨
અમ્મા ૨૩
ભભા૦ ૨૪
મમ્મા૦ ૨૫
ચ્યા ૨૬