________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ,
રરા કર તું આતમ રાગ, સારો ફરીને મળે ન લાગ; રમત ગમતથી રહેજે દૂર, સેવે ચેતન સુખ ભરપૂર કુમતિથી દૂરે ઝટ ભાગ,
ર૦ ૨૭ લઠ્ઠા લેભે લક્ષણ જાય, લાલચથી શું પાપ ન થાય; જાણે લેભ તણે નહિ ભ, નિર્મલ મનમાં પ્રગટે સૈભ; ઉંચ નીચને લાગે પાય.
લલ્લા. ૨૮ વટવા વૈર વિસાર સહ, જાણંતાને શું બહુ કહું; વિદ્યા વિનય વિવેક વિચાર, કરતાં ઉતરિયે ભવપાર; વેરે દુઃખડાં વાધે બહ.
વવા૨૯ શશા શાન્તિ રાખો રહેમ, શૂરા થઈને ગ્રહીએ નેમ; શાન્ત સુધારસ પાનજ કરે, સ્વર્ગાદિકમાં જઈ અવતરે; શાણપણથી પામો ક્ષેમ.
શશા૦ ૩૦ ષષા પદ્ધચ્ચે લય લાય, સદગરૂ ગમથી તે સમજાય; આત્મદ્રવ્ય આદર એક, જ્ઞાનવાનું સહં એ ટેક; રત્નત્રયી સાધન ઉપાય.
ષષા. ૩૧ સસ્સા સુમતિ સ રહો, શાશ્વત સુખડાં તેથી લહે; ત્યજી દે કુલટા કુમતિ સ, દેખાડે દુર્ગતિના રી નિન્દા હીલના સર્વે સહે.
સસ્સા ૩૨ હતા હર્ષે શિવપુર જાઓ, કરી કમાણી ખાતે ખાઓ; આતમ તે પરમાતમ થાય, જન્મ મરણનાં દુઃખડાં જાય; સોહં હં ક્ષણ ક્ષણ ધ્યાઓ.
આ હહા. ૩૩ અઆ અહં દિલમાં ધરે, મહામન્ત્ર ધ્યાવે સુખવરે; સદ્ધિ સિદ્ધિ સુખ દાતાર, શ્રદ્ધાથી ગણજે નરનાર; મૂલ મન્ત્ર અહં છે ખરો. ગુર્જર સાનન્દ ગામે વાસ, કરીને રચના કીધી ખાસ, ભણતાં ગણતાં માલ માલ, મટશે મિથ્યા માયા ઝાળ; બુદ્ધિસાગર સુખની આશ, ગુર્જર સાનન્દ ગ્રામે વાસ. ૩૫ સંવત ઓગણીસ ત્રેસઠસાલ, શુકલપક્ષ વિશાષ રસાલ; અષ્ટમી શશિવારે શુભડ, કરતાં વારિ છત ફલે કડક પડિત મનમાં પ્રગટે હાલ.
સંવત ૩૬
અઆ૦ ૩૪
For Private And Personal Use Only