________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
“હંસા રે ગજાવે કોની .”—ાઃ .
(૧૩૨) હંસા કેઈર જણાવે જોગીડેઝ, આ દેહ દેવળમાં રહેનારરે, હંસા માયાના મુલકને મંજીલેજી, વિરલા શોધ એની કરનારરે. હં. ૧ હિંસા પરખે હરે કઈ પારખું જી, લહે તવ ન મૂઢ ન ગમારરે, હંસા પિંડને ઘડનાર માંહે પેશીયેજી,કાલિયે રચીને જેમ અળશે. હં.૨ હંસા અલખ પ્રદેશે મહાલવું જ, હંસા ઘટમાં લગાવી ધ્યાન, હંસા નિર્મલ જ્યોતિ ઝગમગેજી, હિંસા કરે અમૃત પાનર. હં. ૩ હંસા જેગડે જગાવે જગજ્ઞાનથીજી, હંસા જ્યાં નહિ ભેદ પ્રચારરે; હંસા અનહદ આનન્દ જેગથીજી, હંસા વિસરે દુઃખ અપારરે. હં. ૪ હંસા ગુરૂ મળે જ્ઞાન બતાવશેજ, ભાવે ભેદુ જણાવે ભેદરે; હંસા બુદ્ધિસાગર સાચા સન્તની, પ્રેમ કરજો સાચી સેવ. હિં. ૫
| (સાણંદ)
“કેમ તારે વો મારો.”—.
(૧૩૩) પ્રેમીડ બતલાવેરે, કઈ મારે, પ્રમીડ બતલાવે; પ્રેમી વિના હું નિશદિન ગુરૂ, પ્રેમી મળે સુખ થાવેરે. કેઈ. ૧ પ્રેમ ન મળ વાટે ઘાટે, સઘળું શૂન્ય કહાવેરે. કઈ ૨ પ્રેમના પ્યાલા પીધા જેણે, તેને કશું નહિ ભાવે. કેઈટ ૩ જલ બીચ મીન કમલ જલ જે, પ્રેમ પ્રભુ પરખાવેરે. કોઈ જ બુદ્ધિસાગર આતમ સ્વામી, ભક્તિથી એમ ગાવે. કેઈ૫
(સાણંદ)
“ના નમુ મનનનું ટાણું.”—.
(૧૩૪ ) આ પ્રભુ ભજનનું ટાણું, ઘડી બાને જિનગુણ ગાશું. મહ મદિરા પીતાં પામર, ધન તારું લુંટાણું.
આ
અ
૧
For Private And Personal Use Only