________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૭૮
“રાને જતિ રે નારે.”—૧.
(૧૨૮) શૂશની ગતિ શૂરા જાણેરે, ત્યાં તે કાયર થરથર કંપે; કથા પુરાણું બહુ કરેરે, રામ રામ કીર જપે. પરમારથ પામે સે પૂરા, નહીં વળે કંઈ ગપે. શૂરાની. ૧ કાન આંખ બિન મારે વા૯મ, ગુણ ને વળી નિરખે; રૂપાતીત પણ મારે સ્વામી, રૂપારૂપને પરખે. શૂરાની ૨ આતમરૂચિ ગુરૂગમ કુચી, લહી ઉઘેડે તાળું; બુદ્ધિસાગર અવસર પામી, નિજઘરમાં ધન ભાળું. શૂરાની, ૩
(માણસા)
વહુ નિગન થા.”—v.
(૧૨૯) બહુ લાગે ગુણિજન પ્યારું, ચતુર નર સમજે તે બહુ સારું છે. ચેતનવચન માની લે મારૂ
ચતુર એ ટેક. કરવું તેને કાંઈ ન કીધું, મોહ માયામાં મનડું દીધું; નિજકારજ કંઈ ન સિદ્ધયું.
ચતુર૦ ૧ જાયું પ્યારું પણ તે ભૂલ્ય, ફેગટ ફાંફાં મારી ફૂલ્ય; તુતે જગ ઝંઝાળે ઝૂલ્ય.
ચતુર૦ ૨ ક્ષણ ક્ષણ આયુષ્ય વીતી જાવે, અન્તર્ સમજ્યામાં નહિ આવે, તું તે પાછળથી પસ્તાવે.
ચતુર૦ ૩ મોહ માયાને ઝટપટ ત્યાગી, આત્મસ્વરૂપે થા વૈરાગી; બન અન્તર્ અનુભવ રાગી.
ચતુર૦ ૪ સ્વમસમી સાંસારિક માયા, તેમાં શું ફેકટ હરખાયા; અરે જૂઠી સ્ત્રી ધન જાયા.
ચતુર. ૫ જેમાં રોચે તે નહિ તારૂં, પર પુદ્ગલ છે તુજથી જ્યાર; નહિ સમજે તે અંધારૂં'.
ચતુર૦ ૬
For Private And Personal Use Only