________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન સંગ્રહ.
ગદ્ધાં ખાખમાંહિ આળોટે, તે પણ સાચાં ખાખી; નિર્વસ્ત્ર પશુ પંખી ફરે છે, મમતા દિલમાં રાખી. સહુ૫ ચાવત્ અન્તર્ તવ ન ખૂલે, તાવત્ ભવમાં ખૂલે; બુદ્ધિસાગર આતમ ધર્મ, બ્રાન્તિ ભ્રમણ ભૂલે. સહ૦ ૬
(મહેસાણા) “સોરું તોડë sÉ તોડë.”—ા.
(૧૨૭ ). સહં હં હં સહં, સોહં હં દિલમાં વસ્યારી; હું તું ભેદ ભાવ દૂર નાઠે, ક્ષાયિક ભાવે કદિ ન ખસ્યારી. સોહં. ૧ દિલ સાગરમાં અમર દી તું, મન મન્દિરમાં દીપ જિશેરી,
જ્યાં ત્યાં દેખું ત્યાંહિ તેહિ (હિ, પ્રાણપ્રતિ વણ પ્રેમ કિરી. સોહં. ૨ તું તારામાં સમાયે સહેજે, પરને કહે કેમ જાય કહયેરી; સબ અદ્ધિ તુજ અન્તર પ્રગટી,
તિમાં જતિ જગાય રહયેરી. સેë૦ ૩ જાવું ન આવું લેવું ન દેવું, અન્તર પડદે લ ગચોરી; સુખસાગરની લહેરે ઉછળે, આતમ હંસ ત્યાં ઝીલી રહેારી. સોહં. ૪ હરવું ફરવું ખરવું ન મરવું, દુઃખ દાવાનલ શાન્ત થયેરી, બુદ્ધિસાગર હું ધ્યાન, પરમ પ્રભુતા ચિત્ત લૉારી. સેહં. ૫
(સમા)
For Private And Personal Use Only