________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૭૭
પાપ કર્યા હે ભવમાં ભારે, ગણતાં નવે પાર; જગતમાં શરણ કર્યું મેં તારું સ્વામી, હાથ ગ્રહીને તાર. જગમાં ૪ નામ સ્થાપના દ્રવ્ય ભાવથી, ધ્યાતાં શિવસુખ થાય; જગમાં બુદ્ધિસાગર બેકર જેડી, વળે ત્રિભુવન રાય. જગત્માં પ
(અ૦ દ ભ વ.)
“ઘરમvઢ બે વફર પાવે.”—.
( ૧૨૫ ).
પરમપદ પ્રેમી કોઈક પાવે, ધ્યાવે સો ઘટ પાવે. પરમ૦ એ ટેક. સમજી આત્મસ્વરૂપ સ્વભાવે, પરપરિણતિને નિવારે નિજગુણ બાજી ખેલે હંસા, સુઈ રહી સંસારે. પરમપદ૦ ૧ અધિકારી વિણ નહિ કે સમજે, કરત ઉપાયે કોટી, સર્વ સમાયું છે ઘટમાંહિ, વાત નહીં એ ટી. પરમપદ૦ ૨ શક્તિભાવે સે વ્યક્તિ રૂપે, થાવે તે સુખ સાચે અનુભવ તેને પામી પરગટ, માયામાં શિદ રાચે. પરમપદ૦ ૩ અન્તર્કષ્ટિ વિના જગ મૂઢા, સત્ય સ્વરૂપ ન બધે; બુદ્ધિસાગર અવસર પામી, કેઈક પદ નિજ છે. પરમપદ ૪ સદુ ધર્મ ધર્મ પુર વસે.”—g.
(૧૨૬). સહુ જન ધર્મ ધર્મ મુખ બોલે, અન્તર પડદે ન ખેલેરે સહુએ ટેક. કઈ ગા જમના ઝૂલ્યા, કેઈ ભભૂતે ભૂલ્યા; કઈ જઈમાં ઝંખાણા, ફકીરી લેઇ ફૂલ્યા. સહુ. ૧ ચાલતા ચાલત દયે દેટે, પણ પાસે પાસે, ટીલા ટપકાં છાપ લગાવી, શિવપુર કેમ પમાશે. સહુ. ૨ મુંડ મુંડાવે ગાડરીયાં જગ, કેશને તેડે રંડી; માલા મણકા બૈરી પહેરે, નિત્ય ચાલે પગદંડી. સહુ૩ ધર્મ ન વરણે ધર્મ ન મરણે, ધર્મ ન કરવત કાશી; ધર્મ ન જાતિ ધર્મ ન ભાતિ, ધર્મ ન જંગલ વાસી. સહ૦ ૪
For Private And Personal Use Only