________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૬
ભજન પદ સંગ્રહ.
કોટિ યત્ન કરશું મમતાએ કરી, પર પેાતાનું ન થાયરે; નિજ રૂપ ભૂલી પરમાં ફૂલે, જન્મમરણ દુઃખ પાયરે ઉપયાગ આત્મસ્વરૂપે ન લાવે, આદિયક ભાવે મુંજાયરે; અશુદ્ધપરિણતિપરપરિણામે, ભવમાંહિ ભટકાયરે. જલ ખારાથી તૃપ્તિ ન હોવે, સમજ સમજ દિલ લાય; બુદ્ધિસાગર અવસર પામી, ચિદ્ઘન ચૈતન થાયરે.
( વિજાપુર, )
———808
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તું
તું ર
(૧૩)
ચેતન ચતુરાઇથી શિવપુર મારગ ચાલજેરે; છેડી વિષય વિકારો, મનડુ નિજ ઘર વાળજેરે. દુનિયાદારી દૂર વિસારી, ઉપયાગે આતમગુણધારી; ક્ષાયેાપશમિક ધ્યાને કર્મ કલડુ• વિદ્યાર૨ેરે. ઘનઘાતી ચકર્મ ખવાવી, આત્મિક શુદ્ધસ્વભાવે આવી; વેગે પાતાને તું પરણિતિથી વારજેરે. સ્થિરતા આપસ્વરૂપે આવે, પરમાનન્દ પ્રેમે ત્યાં પાવે; ભાવે બુદ્ધિસાગર ધ્યાન ધરી નિજ તારશેરે.
(અમદાવાદ)
For Private And Personal Use Only
તું.
તું ૩
તું
તું તા॰ ૪
" चेतन चतुराइथी शिवपुर मारग चालजेरे. " - पद
ચેતન૦ ૧
ચેતન૦ ૨
ચેતન૦ ૩
शान्तिजिन स्तवन.
( ૧૨૪ )
જય જય શાન્તિ જિનન્તુ, જગમાં જય જય શાન્તિ જિનર્દે; આપ તર્યાને પરને તારા, સેવે ચાસડ ઈન્દ્ર. પૂરણુ શાન્તિ પ્રેમે લીધી, દોષ કરી સહુ ક્રૂ; જન્મજરા મરણાદિક વારી, સુખ પામ્યા ભરપૂર. સમવસરણમાં દેશના દેઇ, તાર્યા પ્રાણી અનેક સેવક તારી કૃપા કરીને, આપે! સત્ય વિવેક.
જગમાં ૧ જગમાં૰ જગત્માં ર જગતમાં
જગમાં ૩