________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૭૫
અનાઘનત અભવ્યને, નિત્યનિય વળી કર્મ સમ્બન્ધ કે; અભાવી ભવી કમથી સુણ, કિમ બાંધેહે બન્ધ થઈ ભવી અન્ધકે જિન ૬ રૂપી શરીરને આશ્રયી, રહ્યા આતમો અરૂપી મહન્તકે; અન્તર્ આતમ જાણજે, ભેદ બીજે હે કરે કર્મને અન્તકે. જિન. ૭ કર્મ સન દરે કરી, પામ્યા કેવલહે, જ્ઞાન ગુણ મહત્તકે, ત્રણ્ય ભુવનના ભાવને, જાણે સમયે ચિદાનન્દ ભદન્તકે. જિન૮ દ્રવ્યગુણ પર્યાયના, જ્ઞાતા જ્ઞાનેહ પરમાતમ જેકે, ભેદ ત્રીજ એક આત્મને ધ્યાને હૃદયેહ ધરે તેહસું નેહકે. જિન. ૯ ઈયળ ભમરી સથી, ભ્રમરી રૂપહે લહે જેમ કે, પરમાતમપદ ધ્યાવતાં, બુદ્ધિસાગરહે લહે શિવ સુખ ગેહકે. જિન૦૧૦
( કાવીઠા) वीरप्रभु स्तवन.
(૧૨૧) (ભુજંગી છંદ) મે વીર વિશ્વ સદા સૈખકારી, પિતા માત ભ્રાતા ચ દુખાપહારી; કથી દેશના ભવ્ય કયાણ જાણી, નમું વીર પ્રેમે બહુ પ્યાર આણી. કહૈ મુક્તિ માર્ગ ક્રિયા જ્ઞાન ભેદ, ગ્રહી ભવ્ય જીવે મહાકર્મ છે; કહ્યાં દ્રવ્ય બધા સદા જે અનાદિ, નમું ભાવથી સત્ય સ્યાદ્વાદવાદિ.
(સાણંદ) -
"भ्रमणाए शुं भरमायरे तुं तो भ्रमणा त्यागी."-पद
(૧૨) ર મધ્યે જિન દરબારરે, ચાલે ખેલીએ હેરી–એ રાગ. ભ્રમણાએ શું ભરમાયારે, તું તે ભ્રમણું ત્યાગી; વરતુ સ્વરૂપે બ્રહ્મસ્વરૂપી, આતમ દ્રવ્ય કહાયરેક તું તે૧
For Private And Personal Use Only