________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
ભજન પદ સંગ્રહ.
રમત રહી હું પડું નહિ ભવFપજે, સમતા સો કર્મ કર્યું વિદાર, થાવું હું શિવશાશ્વત સુખ ચિરૂપજે. એ . ૫ કુમિત્રેની સેબત ત્યાગી જ્ઞાનથી, સદ્દગુરૂ સતિ કરતે રહુ નિશદિન જે. એ. ૬ બુદ્ધિસાગર જન્મ જરા નિવારીને, આત્મસ્વભાવે પરમાતમપદલીન જે. એ. ૭
(વિજાપુર)
त्रिधा आत्मानी सझाय.
(૧૦૦) નમે નમે અરિહંતને, સિદ્ધ ભજે ચિત્તધ્યાયી, આચારજ ઉવઝાયને, સાધુ સકલ સુખદાયી. આતમ ત્રણ પ્રકાર છે, બાહિદ્ અન્તર તેમ; પરમભેદ ત્રીજે કહ્યું, અક્ષય સુખ લહે જેમ.
(નિંદડી વેરણ હુઈ રહી, એ રાગ) બહિરાતમાં પહેલે કહ્યો, તેનું લક્ષણ હે કહ્યું શાસ્ત્ર મજાકે, યુગલ મમતા ચિત્તગ્રહી, માને તેને હે આતમરૂપ સારકે,
જિનવાણું ચિત્ત ધારીએ. ૧ ધન ભાઈ ભગિનીને, પુત્ર પુત્રી કુટુમ્બ પરિવારને તેહના સ રાચી, મેહે ઘેહ લહે દુઃખ અપારકે. જિન ૨ દેહને આતમ માનતે, ભિન્ન સમજેહે નહિ તેહ અજાણકે, બહિતરામ પટેલે કહ્યું, ભેદ આતમને છેડેજ સુજાણકે. જિન. ૩ અષ્ટ કર્મની સતિ, પામી આતમહા નાના અવતારકે; ચાર ગતિમાં સચરે, મહા શિરવ હે દુઃખને નહિ પારકે. જિન૪ આતમ કર્મ સમ્બન્ધ છે, અનાદિહ રજકનક દષ્ટાન્ત કે; અનાદ્યન્ત ભવિ આશ્રયી, અભવ્યનેહે કહું સુણે થઈ શાન્તકે. જિનવ ૫
For Private And Personal Use Only