________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૭૩
પ્રભુ સમવરણમાં સુહાયારે, મળ્યા ઈન્દ્રાદિક નર રાયારે; નવ તત્તવ જિનેશ્વર ગાયા.
મહિ૦ ૬ પ્રભુ વાણુ ગુણ પાંત્રીસરે, અતિશય સેહે ચેત્રીશરે; સિદ્ધ બુદ્ધ પ્રભુ જગદીશ.
મલ્લિ૦ ૭ શાશ્વત શિવપદ ઝટ પાયારે, પરમાતમ રૂપ સહાયારે; બુદ્ધિસાગર એમ ગુણ ગાયા,
મલ્લિ૦ ૮
(વિજાપુર)
“एवोरे दिवस ते मारो क्यारे आवशे.”-पद.
(૧૧૦). (ઓધવજી સંદેશે કહેજો શ્યામને-એ રાગ ) એ દિવસ તે મારે કયારે આવશે, બ્રાતિ સમ હું જાણીશ આ સંસાર; કોઈ કપટ ઈર્ષ્યા રાગાદિક વૈરિયે, ત્યાગીશ પેટા વિસ વિષય વિકારજે. એ . ૧ માત પ્રમાણે દેખીશ સઘળી નારિયે, ભાઈ પ્રમાણે લેખીશ શત્રુ વર્ગ, સુખ દુઃખ આવે હર્ષ વિષાદ નહીં હવે, વિદ્યા ધન વધતાં નવિ હવે ગર્વજો. એ૦ ૨ વૈરાગ્યે રંગાશે મન મારૂં સદા, દેવાશે મનમેલ બધે નિર્ધાર; વિષય વિકારે વિશ્વની પેઠે લાગશે, અન્ય બને છે જેમાં નરેને નારજો. એવ૦ ૩ મેજમજામાં સુખ કદાપિ ન ભાસશે, મમતાનું હું તે નાખીશ મૂળજે, સગાં સંબંધી પોતાનાં નહિ લાગશે, માટી સેનું ભાસે મન જેમ ધૂળજે. એવા. ૪ ધર્મ ધ્યાન ધ્યાતા થઈ આત્મસ્વરૂપમાં, ૧૦
For Private And Personal Use Only