________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
प्यारा नेम प्रभु मुज मन मन्दिरिये पधारजोरे.-स्तवन
(૧૧૭) પ્યારા નેમ પ્રભુ મુજ મન મન્દિરિયે પધારજો રે; કર્માષ્ટક કે ધાદિક શત્રુ, ધ્યાનથી દૂર નિવારજેરે. પ્યારા ૧ જન્મ મરણના ફેરા ટાળી, પામ્યા મુક્તિ સ્ત્રી લટકાળી, વહાલા દીન દયાળુ સેવકને સંભાળજો રે.
પ્યારા ૨ કર્મ ન લાગે પ્રમુજી તમને, સમય સમય લાગે પ્રભુ અમને, વેગે દુઃખના વાદળ મુજથી દરે ટાળજો રે. પ્યારા ૩ શીગતિ થાશે એ !!! પ્રભુ મારી, ચારગતિ ભટકયે દુઃખભારી, વેગે તુજ પદ પજ શરણ ગ્રહ્યાને ઉગારજેરે. પ્યારા. ૪ શરણાગત વત્સલ ભયભજન, અકલગતિ તું દેવનિર–જન; પ્રેમે બુદ્ધિસાગર ભવજલ પાર ઉતારજો રે.
પ્યારા ૫ (વિજાપુર)
(૧૧૮) મણિજિન વન્દિએ ભાવિભાવેર, સુરાસુર મુનિવર ગુણ ગાવે. મલિપ્રભુ માત કૂખે જબ આયારે, ઈન્દ્રાદિક સુરગિરિ લાયારે; આઠ જાતિ કળશે નવરાવ્યા,
મલ્લિ૦ ૧ ત્રણ જ્ઞાને પ્રભુ ગુણવન્તરે, પ્રતિબેધ્યા મિત્ર મહન્તરે; ભાવે દીક્ષા ગ્રહી સુખવન્ત.
મલ્લિ૦ ૨ પ્રભુ વિચર્યા દેશ વિદેશરે, પરભાવતણે નહિ કેશરે, ટા મેહભાવ સંલેશ.
મલ્લિ૦ ૩ પ્રમાદ દશા દુર ટાળીરે, શ્રેણિ ક્ષપકવ લટકાળીરે; મેહરાયતણો મદ ગાળી.
મલ્લિ ૪ ચાર ઘાતી કર્મ ખપાવીરે, ધ્યાનાન્તરીએ પ્રભુ આવી, કેવલ કમલા ઘટ પાવી,
મલ્લિ૦ ૫.
For Private And Personal Use Only