________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લા.
" अरे आ जिंदगानी मनुभवनी एळे जाय छेरे. " - पद.
(૧૧૫) ( વહાલા વીર જિનેશ્વર-એ રાગ.) અરે આ જીન્દગાની મનુભવની એળે જાય છેરે; ઘડી ક્ષણ વીત્યે તે તા પાછે કદીય ન આયછેરે;
મન ચિન્તાતું કક્રિય ન થાતુ, પાપે ભરિયું જીવતર ખાતું; અરે ક્યાં માયામાં મસ્તાને થઇ મકલાયછેરે.
અરે ૧
અરે ૨
પ્રભુ ભજન પલવાર ન કીધુ, સાધુ સન્તને દાન ન દીધું; અરે ક્યાં વિષયારસ વિષ પીને મન હરખાયછેરે. જન્મ મરણની ક્રિયા વહેતી, ખરખર ચાલતાં એમ કહેતી; અસ્થિર ચંચલ સત્તા ધન આયુ વર્તાય છેરે. સલ કરીલે મનુ જન્મારા, આતમરામ ભજી લે તારા; ભાવે બુદ્ધિસાગર ચેતે તે સુખ પાયછેરે,
અરે ૩
અરે ૪
(માણસા)
*
'अरे फूली फोगट फरनारारे." - पद.
૭૧
For Private And Personal Use Only
(૧૧૬)
અરે ફૂલી ફોગટ ફરનારારે, અણુધારે દિવસ મરનારા; જોને ઠાઠડીમાં કેઈ રાણારે, ઘણા મરેલ ઘારમાં ઘલાણા; વૈદ્યને સૈદ રાગીને શેાગી, રડું ભલે હોય મહારાણા; પાક પડી તેના નામની માટી, તેનાં મડદાં મળે છે મશાણુારે. અણુધા૨૦૧ માટીની કાયા માટીમાં મળશે, શું ઉપાય હેારા;
સુર દાનવ જન કાઢી મલે પણ, નહિ કેાઈ ઉપરનારારે. અણુ૦ ૨ લાખાની રાખા થઈ છે મશાણે જે, હતા નહીં ડરનારા; માનમાયામાં મ્હાલે શું માનવ, જલ પરપોટા થનારારે. અણુ૦ ૩ અન્તર્ જોને તારૂ તપાસી, ત્યાગીને વિષય વિકારા; સાનન્દ પદ્મપ્રભુ જિન મણ્ડલ, બુદ્ધિસાગર સુખકારારે. અણુ ૪
(લેલા.)