________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
७०
ભજન પદ સંગ્રહ.
જરા અટ૦ ૪
સગાં સંબધી લાડી ગાડી, વાડીને વિસ્તાર; મરતાં કાઈ સાથ ન આવે, મિથ્યા સમ સસાર. જરા ઝટ૦ ૩ મારૂ મારૂ કરતા મ્હાલે, થશે ન તારૂ કાય; તારૂ તારી પાસે જાણે, તે સુખ સહેજે હાય. સુખ દુઃખ વાદળ છાયાપુર, ક્ષણમાં આવે જાય; પરને પેાતાનું માને પણ, પાતાનું નહિ થાય. ચેતીલેને પામર પ્રાણી, પામી અવસર એશ; બુદ્ધિસાગર સુખમાં મ્હાલે, દેખી નિર્ભય દેશ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
જરા એટ૦ ૫
જરા ઝટ૦ ૬
(માસા.)
“મહાવીર તમુ ખુવારી સહા.”—સ્તવન.
( ૧૧૪)
(વિમલાચલના વાસી મારા વ્હાલા—એ રાગ. ) મહાવીર પ્રભુ સુખકારી સદા, તુજ પાય નમું પાય નમું; પ્રભુ આાણુ ધરૂ શીર ધ્યાન ધરૂ, નિજભાવે રમુ ભાવે રમું, ઘાતી કર્મના નાશ કરીને, પામ્યા કેવલ જ્ઞાન;
આતમ તે પરમાતમ જાણી, ધ્યાસુ" શુકલ ધ્યાન. સત્તા મહા૦ ૧ રત્નત્રયિની સ્થિરતા પામ્યા, વામ્યા ભવ જ જા; પરમાતમ પરમેશ્વર પરગઢ, કરતા મલમાલ. સદા મહા૦ ૨ સમવાયી પચે તુજ મળીયાં, ગળિયાં કર્મી આઠ; કારણ પન્ચ વિના નહિ કારજ, શ્રી સિદ્ધાન્તે પાઠ. સદા મહા૦૩ સમ્મતિ શાસન હાર્` પામી, ઉદ્યમના સમવાય; કરતાં કારણ પચે પામી, પરમાતમ પદ થાય. સદા મહા૦ ૪ આતમતા પરમાતમ સાચા, નિર્મલ સિદ્ધ સમાન; બુદ્ધિસાગર ઘટમાં શોધો, ત્રણ્ય જીવનને ભાણુ. સદા મહા॰ પ
(માણસા)