________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
કાળ અનન્ત ગમાર્ચ રમતાં, જ્ઞાન કલા નહિ છાજી, શિખામણ અબ માન લે મારી, દેર કરે કયું ઝાઝી. મનવા. ૨ છે બાજી મન જ્યારે, મુમતા કુલટા લાઇ; બુદ્ધિસાગર ચિઘન સી, સમતા ગગને ગાજી. મનવા. ૩
(વિજાપુર)
“નેતન વિઘન સફર.—પઢ.
(૧૦૭). ચેતન ચિઘન સીરકી, અજ અવિનાશી અભકારી. ચેત પર પરિણતિસે નામ ધરતહે, ફરત ફરત દ રી; દે રંગી એક રંગી હવે, તબ હાવત નિજસી. ચેતન- ૧ જાગત ભાગત ઉંઘ દશા સહુ, નાસે કર્મ કુટુંગી, આપસ્વરૂપે આપ સમાયે, અચળ અટળ એ ઉમંગી. ચેતન ૨ સ્યાદ્વાદી સમજે છે ક્ષણમાં, નિજ ધન અન્તર્ પાવે; બુદ્ધિસાગર ચેતે ઘટમેં, સે નિજ ઘરમાં આવે. ચેતન. ૩
(વિજાપુર) દંતા તોડ્યું રિમય ધ્યાવે.”—g.
(૧૦૮) હંસા સહં ચિન્મય ધ્યાવે, અલખ અગોચર થાવ. હંસા શક્તિ અનતિ સત્તા તારી, સ્થિતિ અનતિ ધરાવે; તત્ત્વરમણતા પ્રગટે જનહી, અનુભવ અમૃત પાવે. હંસા. ૧ ઉપાદાન પણ આપોઆપે, સમારે શક્તિ સ્વભાવે; ઘટ શોધે છે બધે નિજકું, નિજઘર આતમ આવે. હંસા. ૨ આનન્દ અનહદ અન્તર્ પ્રગટે, આપોઆપ સ્વભાવે; કાલ કર્મકા ભયકું તેડી, નિર્ભય પદ વર્તાવે. હંસા. ૩ નાથ અનામી નિવૃત્તિમય, શુદ્ધ સ્વરૂપ સહવે આતમસે પરમાતમહે નિજ, બુદ્ધિસાગર ગાવે. હંસા૪
(વિજાપુર)
For Private And Personal Use Only