________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
“વિઘન સી મુળ ર–પ.
(૧૯) (સેવે સેવે સારી રેન ગુમાઇ-એ રાગ) ચિદઘન સફર ગુણગણુ રડ, આતમ અનુભવ સમરે પ્યારે; આત્મા અસંખ્યપ્રદેશી સેહે, આપ તરે ઓર પરને તારે. ચિઘન ૧ ત્યાગ લેવનકું પૂતળી લુણકી, સાગરમાંહિ પ્રવેશે જ્યારે; જલરૂપ હેકર કબહુ ન આવે, પરમાતમ પદ પરખે ત્યારે. ચિદ્દન ૨ ગુરૂગમશ્રદ્ધા પાકર પ્રાણી, અન્તર્ લક્ષ્ય વિચારે સારે બુદ્ધિસાગર અજરામર થઈ, ભવ ભય ભ્રમણ વારે ત્યારે. ચિલ્વન ૩
(માણસા) "आतम अनुभव कोइक पावे."-पद.
(૧૧૦) આતમ અનુભવ કેઈક પાવે, પાવે સે પરઘર નહિ જાવે. આતમો પરઘર નાચ નચાવત કુલટા, અન્તરૂ ધન સબ ફેલી ખાવે. આતમ ૧ સ્વરૂપ પ્રકાશી તિભાવે, હેવત જબ સેહિ આવિર્ભાવે; પરમાતમ પદ સોહિ પિછાને, અન્તર્ તિ શુદ્ધ જગાવે.આતમ- ૨ હાવત નહિ જે કબહુ ન પ્રગટે, પ્રગટે છે સત્યરૂપ કહાવે; સ૬ વસ્તુ તીન કાલમાં હવે, સત્ય નિત્ય ચેતન પરખાવે. આતમ- ૩ આતમ ભૂલે ભવમાં ભટકે, સમરે તે નિજરૂપ લખાવે; બુદ્ધિસાગર શેધે ઘટમાં, સન્ન મુનીશ્વર જાકું ધ્યાવે. આતમ ૧
| (માણસા) “समजी ले शाणा मन मेरा"-पद.
(૧૧૧ ) સમજી લે શાણા મન મેરા, આ સંસાર ન કબહુ તેરા; તેરા તેરી પાસે ભાઈ, શેધ્યા વિણુ અન્તર્ અધેરા. સમજી- ૧ કેટિયતન કરે કબહુ ન ભવતરે, આતમજ્ઞાન વિના નહિ પ્યારા; અનેકાન્ત આતમકીસત્તા, ધ્યાતાં પાવત સુખ અપારા. સમજી૨
For Private And Personal Use Only