________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ
ભલા૦ ૫
મત મતાન્તર ષ દર્શન સહુ, તાકી વાત જણાવે; હંસ ચંચુ વિવેક ધરે જબ, તબ સોહં પદ પાવે. ભલા. ૨ નિરાકાર નિઃસી નિર્મલ, નામ ન કઈ ધરાવે; મન વાણીથી ન્યારે વર્તે, નિજ નિજને પરખાવે. ભલા. ૩ અસ્તિ નાસ્તિ સ્યાદ્વાદ સ્વરૂપ, ઘટભિંતર વહી સાચે; સુખ અનંતુ ક્ષણમાં વિલસે, શોધે બાહિર કા. ભલા. ૪ વર્તે ન્યારે જડથી ચેતન, આપ સ્વરૂપે અભેદી; બુદ્ધિસાગર નિર્વેદીને, જાણે કયંકર વેદી.
(માણસા) “ગતિમ ૩૧પનો નિશાશે.”—૧.
(૧૫) આતમ અપને સ્વરૂપ નિહારે, બાહિર દષ્ટિ ભટકત ભવમાં
અન્તર્ દષ્ટિ તું તારે. આતમ ૧ શુદ્ધ નિર-જન ચિઘન સ્વામી, સ્વરૂપ રમણ અવિનાશી; ક્ષાયિક ભાવે નિજ ગુણ ભેગી, જ્ઞાનાનન્દ વિલાસી. આતમ- ૨ કાયા માયાથી છે ન્યારે, બ્રહ્મ સ્વરૂપ નિર્ધારે; ઉત્પતિ સ્થિતિ વ્યયને વિલાસી, ગુણગણને નહિ પાર. આતમ ૩ પૂર્વ કે વર્ષનું સ્વપ્ન, જાગંતાં દૂર થાવે; શુદ્ધ સ્વભાવે જાગંતાં ઝટ, પર પરિણતિ દૂર જાવે. આતમ ૪ એ હું એને એ છે મારું, દિવસે પણ અન્ધારૂં બુદ્ધિસાગર જોતાં જાગી, શું મારું ને તારૂં. આતમ ૫
(વિજાપુર ) “નવા સા મે વર્ષો વાની.”–.
(૧૦૬). મનવા એંસી રમે કયું બાજ, હેત ન પ્રભુ તુમ રાજી. મનવા રાણી બાછથી નારાજી, રમતાં વારત કાજી; રમત ભમત ચગતિમાં વ્યારા, નિર્બલ હેકર પાછ. મનવા. ૧
For Private And Personal Use Only