________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
"प्रीतम मुज कबहु न निज घर आवे."-पद.
(૧૨) પ્રીતમ મુજ કબહુ ન નિજ ઘર આવે, પરઘર ભટકતા
યાચક હેકર, વેશ્યા સી કહાવે. પ્રીતમ ૧ મેહ મદિરા વેશ્યા પાકર, નાચ વિવિધ નચાવે; ઘટ અદ્ધિ સબ ફેલી ખાવે, બ્રમણામાંહિ ભૂલાવે. પ્રીતમ ૨ જાઓ સખિ મુજ સ્વામિ મના, રીજી યથા ઘર આવે; પરઘર માહરા દાન ન ફાવે, કીધું ફેગટ જાવે. પ્રીતમ) ૩ લાવી મનાવી સખિ હાં જાકર, અત્યાનન્દ ધરાવે; બુદ્ધિસાગર સિદ્ધ સુખટ્ટર, સેજે પતિ પધરાવે. પ્રીતમ ૪
(માણસા)
બિયા જ છેટી મટી મટશ.”—.
(૧૦૩). પ્રિયા મમ છટકી ભટકી અટકી, ખેંચી તાણી ઘર
માં ઘાલી, તે પણ જાવે છટકી. પ્રિયા, ૧ આપ મતીલી નાસે ઉઠી, પરઘર ચેરે લૂંટી; દેતાં શિખામણ ભરીને ચુંટી, રેવે માથું કૂટી. પ્રિયા ૨ જોગી જતિની પાસે જાકર, લાવું એસી બૂટી, પાણી મધ્યે ઘસકર પાવું, વશ થે પડે ન વિખૂટી. પ્રિયા. ૩ જાગી જેગી પાસે જાતાં, હરખી બૂટી દીધી; બુદ્ધિસાગર પાતાં ઘસીને, વશ થૈ ચાલત સિદ્ધિ. પ્રિયા. ૪
(માણસા)
“भला मुज अनुभव अमृत भावे."-पद.
(૧૦૪)
ભલા મુજ અનુભવ અમૃત ભાવે, બાકસ બુકસ
બાકી ભેજન. મજ મન એહ સેહાવે. ભલા ૧
For Private And Personal Use Only