________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪
ભજન પદ સંગ્રહ,
ચાલ્યા અનન્તા ચાલશે જગ, વૃદ્ધે યુવા નર નારરે બુદ્ધિસાગર ચલત પળ્યે, ધર્મતણા આધારરે,
જુઓ ૫
(માણસા)
“
प्रीतम मुज शुद्धबुद्ध अविनाशी " - पद.
·
(૧૦૦)
પ્રીતમ૦ ૧
પ્રીતમ મુજ શુદ્ધ બુદ્ધે અવિનાશી, અલખ અગોચરઅજરામર છે, પરમાનન્દ્ર વિલાસી. નિર્મલ નિઃસ્નેહી નિઃસંગી, લેાકાલેાકપ્રકાશી; નર વા નારી નહીં નપુંસક, શાશ્વત શિવપુરવાસી. કાયા માયા વચનાતીત છે, નહિ ગડા અને કાશી; બુદ્ધિસાગર ચેતન ચિદ્ઘન, સમજે તે સુખરાશિ. પ્રીતમ॰ ૩
પ્રીતમ૦ ૨
(માણસા,)
“ ચેતન તારી ગતિ ન્યારી.”-૧૬.
(૧૦૧)
ગઝલ.
For Private And Personal Use Only
ચેતન૦ ૧
ચેતન તારી ગતિ ન્યારી, સમજ લે ચિત્તમાં ધારી, ચેતન॰ પ્રકાશી તું અવિનાશી, ત્યજી દે આશ સુખવાસી; મહાદિકથી રહેા ન્યારા, લહે નિજ ૨૫ નિર્ધારા. નહીં તું દેહ નહિ વાણી, ગ્રહી લે સત્ય હિત જાણી; અનુભવ સત્ય ત્યે સાચા, સદા ત્યાં સ્થિર થઈ રાચેા. ચેતન૦ ૨ નહીં જ્યાં દુ:ખની છાયા, નહીં જ્યાં રાગ પડછાયા;
સદા શુદ્ધ યુદ્ધ એકીલા, ગ્રહીને ભવ્ય સુખ ઝીલે. ચેતન૦ ૩ મુનીન્દ્રે બ્રહ્મને ગાયા, ચેગીન્દ્ર યોગથી ધ્યાા; મુન્દ્વવ્યખ્યિ ધ્યાન તસ સાચું, અવર તે જાણવું કાચુ, ચેતન૦ ૪
(માણસા,)