________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
મનન વીરું મનન વરીન્ટે.”—૧૬.
A
(૯૮).
ભજન કરીલે ભજન કરી લે, ભજન કરીલે ભાઈ, દુનિયાદારી દુઃખની કયારી, જૂઠી જગની સગાઈરે. ભજન. ૧ કાચા સુકમળ કેળ જેવી, બગડતાં નહિ વાર, ભલભલા પણ ચાલિયા તે, પામરને શે ભારરે. ભજન ૨ કાદવના બહુ કીચડમાંહિ, કીડા લાખ કરોડ કીટક જે માનવી તું-જાણી પ્રભુ મન જડરે. ભજન ૩ વાડી ગાડી લાડીમાંહિ, ખરચે પૈસા લાખ રે; એવા મરી મસાણે ચાલિયા તેનાં, શરીર થઈ ગયાં રાખશે. ભજન૪ બાજીગરની બાજી જેવી, જૂઠી જગત્ જંઝાળ; ઝાંઝવાના નીર જેવું, જાડું જગત્નું હાલરે. ભજન. ૫ કાળ પાછળ લાગિ જેમ, તેતર ઉપર બાજરે; ઝડપી લેશે જીવડાને, રહે ન કેઈની લાજ રે. ભજન૬ જરૂર જાવું એકલું ભાઈ, કઈ ન આવે સાથરે; બુદ્ધિસાગર કરૂણા સાગર, ગુરૂને જાલે હાથ રે. ભજન ૭
(માણસા)
ગુ પો નુ પો .”—.
(૯૮). જુવે ઝપાટે જુએ ઝપાટે, કાળને વિકરાળરે, જતત જીવને પાશ પકડી, કરતે નિત્ય ફરાળરે. જુઓ૦ ૧ રાજા નિધન બાદશાહને, માલીકને મહીરાણરે; ગાદી ઘાલ્યા ઘરમાંહિ, ચાલ્યા કેઈમશાણરે. જુઓ૦ ૨ ચારી જારી ચુગલીમાં, કાઢે દીનને રાતરે; તેનાં શરીર મળી ગયાં માટિમાંહિ, કઈ ન પુછે વાતરે. જુઓ. ૩ રાત ન ગણો દિન ન ગણશે, વૈત ને વ્યતિપાત રે, જતાં ટગમગ ચાલવું જીવ, માતા પિતા ને ભ્રાતરે. જુઓ. ૪
For Private And Personal Use Only