________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ,
“प्रभु भजीतुं प्रभु भजीतुं सफल कर नर देहरे."-पद.
પ્રભુ ભજતું પ્રભુ ભજીતું, સફલ કર નર દેહરે; મુખના માગ્યા વરશિયા છે, માનવ ભવના મેહરે. પ્રભુ. ૧ આ દેહવ્યાપી આતમાની, ઝળકે રૂડી તરે; જ્ઞાન ગુણને હંસને છે, કરે સ્વરૂપ ઉતરે. પ્રભુ ૨ બાહિર ભટકે છવડા શું, કરી લે ઘરમાં ખેજરે; રત્ન અમુલખ માંહિ ભરીયાં, દેખતાં સુખ મેંજરે. પ્રભુ ૩
આતમ તે પરમાતમાં છે, પ્રભુ વિભુ જગદીશ ભિપણું ત્યાં કર્મથી છે, કહું છું વિશ્વાવીશ. પ્રભુ૪ અનન્ત આતમ વ્યક્તિથી છે, સિદ્ધ સરખા ભાઈ, બુદ્ધિસાગર આત્મધ્યાને, ભજન ફુરણા આઈ. પ્રભુ ૫
(માણસા)
“મનન વગર મન મનન વર મનg.
ભજન કર મન ભજન કર મન, ભજન કર ભગવન્તરે; મૃત્યુ માથે ગાજતું તુજ, મનમાં શું હરખન્તરે. ભજન. ૧ મૂછ મરી મહાલતાને, ગ દેતા ગાળ; રાવણુ જેવા રાજવી પણ, કેળિયા થઈ ગયા કાળરે. ભજન. ૨ દેતા હસીહસી તાળીયાને, માયામાં ગુલ્લાન પરભવ વાટે ચાલીયા તે, ભૂલી ભમે નાદાન રે. ભજન. ૩ રજની થોડી વેશ ઝાઝા, આયુ એળે ન ગમારે, હરીફરીને નહિ મળે જીવ, ધર્મકરણને દાવ. ભજન. ૪ જરૂર જન્મી જાવું એક દિન, કેઈ ન જગ ઉગતરે, બુદ્ધિસાગર શરણુ કરીભે, દેવ શ્રી અરિહન્તરે. ભજન. ૫
(માણસા)
For Private And Personal Use Only