________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લા.
જીવડા ૪
ચન્દ્ર ભાનુ કાટિ ઉગે, કરે પ્રકાશ અપારજી; તેથી પણ આત્મજ્યેાતિ, જુદી અનન્તિ ધાર. તેજતુ. પણ તેજ એ છે, સર્વે એમાં સમાયજી; લડાલડી નહિ એહમાં ક'ઈ, સન્તથી પરખાય; અનન્તશક્તિ સુખનુ તે, ધામ નામાતીતનું; વૈખરીથી કહ્યું ન જાવે, શું કહું ત્યાં ગીતનું. પરમ આત્મસ્વરૂપની ત્યાં, સ્થિતિ એકાકારજી; અનન્ત વ્યક્તિ ગુણુથી એક, દોષ નહિ જ્યાં લગાર. જીવડા પ પક્ષાપક્ષી ક્યાં કરો ભાઈ, વાદવાદ વિચારજી; તત્ત્વરૂપ ને અન્યથા હાય, નિશ્ચય એ નિર્ધાર. શુદ્ધ સત્તા આત્મકેરી, તેઢુના તિરાભાવજી; આવિર્ભાવે હાવતાં તે, મુક્ત આત્મસ્વભાવ. સાર એ સહુ ગ્રન્થનું છે, એહુમાં જેનું ધ્યાનજી; બુદ્ધિસાગર આત્મધ્યાને, પ્રગટે શુઢું જ્ઞાન.
જીવડા દ
For Private And Personal Use Only
જીવડા ૨
જીવડા ૩
૬૧
જીવડા છ
જીવડા ૮
(ખેરવા)
"जीवडा तुं जागीने जोजे धर्मनेरे. " - पद. (૯૫ ) જીવડા તું જાગીને જોજે ધર્મનેર, જાગ્યા તેનું જ નામ; જાગ્યા પણ ઉઘતા પ્રાણિયારે, કેવલ દુઃખનું ધામ. જીવડા૦ ૧ જાગ્યાજન ઉંઘ્યા નહિ સાંભળ્યારે, ઉંઘ્યા જાગે કોઇ; જાગે ઉંધે જ્ઞાની આતમારે, નહિ ત્યાં અચરજ હાઈ. જીવડા૦ ૨ ગભીર જ્ઞાનિંગમથી સહુ ઘરે, સત્યરૂપ નિર્ધાર; ડાકડમાટે ધર્મ ધતીંગડેરે, મેાહ્યા મૂઢગમાર. અન્તર્યામી આતમ આળવેરે, ધર્મતણું નહિ ભાન; સમકિત શ્રદ્ધા રે મૂકીનેરે, મિથ્યાત્વે ગુલ્તાન. ધર્મ ધર્મ પાકારે દુનિયારે, પામે નહિ શિવપન્થ; બુદ્ધિસાગર પ્રેમે ભક્તનેરે, તારે ગુરૂ નિગ્રન્થ.
જીવડા ૩
જીવડા ૪
જીવડા
(માણસા)