________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ke
ભજન પદ સંગ્રહ,
નિર્મલ આત્મ પ્રદેશ નિહાળી, વર ચિન્મયપદ સુખકારી; નહિ તું ન્યારા તેથી પ્યારા, વીતરાગ પદમય ભારી. યાદવ ૪ સત્ય નિરજન નિર્ભય દેશી, પાવે તે હે હશિયારી, બુદ્ધિસાગર અનુભવ પામી, સત્તા ધ્યાનું નિર્ધારી. યાદવ ૫
(પેથાપુર) “વીજ વાળાનેરે વળી સર–ઉ.
(૯૩) જીવડા જાગીને જોગી સડે, ચાલજે નિજ દેશમાં પઢત પુસ્તક પડિતે પણ, ઘટ વહે છે ક્લેશમાં. છવડા. ૧ તિરછા ના મધ્ય ગાડી, બેલ બેથી શોભતી; ગગન મડલ ચાલતી તે, સ્થાનકે સ્થિર થંભતી. જીવડા ૨ પ્રેમી પરદેશી જના ત્યાં, લેભથી લલચાવશે મનહર મેહ માનિનીઓ, હાવભાવ દર્શાવશે. જીવડા ૩ સ્વસ્થ ચિત્ત ચાલવું ત્યાં, મેહઘાટી ભેદવી; ઘાટ અવઘટ ઉતરીને, આત્મસત્તા વેદવી. જીવડા. ૪ ચિત્તનિજ ઉપગમાંહિ, ત્રી દિવસ ચાલજે; પાપી પ્રેમે દેશ તારે, નિજસ્વરૂપે હાલજે. છવડા૫ સારી આલમ દેખજે તું, તિત મિલાવજે; ભૂલી જગનું ભાન વાલ્વમ, તારી ધ્રુવની પાવજે. જીવડા. ૬ અનન્ત અક્ષર આતમા તું, જોધલાને જગાડજે; બુદ્ધિસાગર તરણા પાછળ, ભાનુને તું ભાળજે. જીવડાવે
(દેવરાસણ )
“નવરા નામને
તિ તારો.”—T.
જીવડા જગમગે છે જ્યોતિ તારી, અસંખ્ય પરદેશે કરી, શ્રદ્ધશ્રદ્ધા સગુરૂની, વાણીએ વતી ખરી, જીવડા ૧
For Private And Personal Use Only