________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
પટ
મેડા વહેલા શિવ તમે પમાડે, શિદને વાર લગાડો. સદા ૦ શ્વાસોશ્વાસે ભક્તિ જે જાગે, બેલ્યા પ્રભુગુણ રાગે. સદા ઘટ૦ ૭ અન્તર્યામિની ભક્તિ કરશું, તન્મય થઈને વિચરશું. સદા ઘટ. અનુભવનયને અગમપન્થ જાશું, પિતાની રૂદ્ધિ કમાશું. સદા ઘટ. ૮ અજરામર અજ જે અવિનાશી, સુખ અનન્ત વિલાસી, સદા ઘટક નામરૂપ નહિ નિર્મલજ્ઞાની, બુદ્ધિસાગર સે જાણી. સદા ઘટ. ૯
(પેથાપુર) “સંહ સ્વપ મા સત્તાણામ. .
(૯૧). સહજ સ્વરૂપી મારે અન્તર્યામી, પરમાતમ ઘટનામી.
પ્રભુ ચિન્મય ગુણધારી; નિશ્ચય નયથી શુદ્ધ સ્વરૂપ, જાણે એ રૂપારૂપી, પ્રભુ ચિન્મય. ૧ પર્યાય સમયે સમયે અનન્તા, પ્રતિ પ્રદેશ ફરન્તા; પ્રભુ ઉત્પાદ વ્યય સ્થિતિ ત્રણ સ્વરૂપે, સમયે દ્રવ્ય પ્રરૂપે, પ્રભુ ૨ આનન્દ આપે ભવદુઃખ કાપે, આપ આપ પ્રતાપે, પ્રભુ, આત્મિક શુદ્ધસ્વભાવને ભેગી, ભેગીને પણ ગી; પ્રભુ ૩ શક્તિ અનતિ સદાને જે સ્વામી, નામી પણ તે અનામી પ્રભુ, સુજન સનેહી વહાલે ધ્યાને આવે, બુદ્ધિસાગર સુખ પાવે પ્રભુ૦૪
(પેથાપુર),
“યાર કરી સિદ્ધ સનાતન –
યાદ કરી લે સિદ્ધ સનાતન, છે સબ દુનિયાદારી; પરગટ પિડે વસીયે પિત, પરમ બ્રહ્મપદ ગુણધારી. યાદવ ૧ હુને મારૂં સબ પરિહારી, કર તું પરમાતમ યારી; તત્વમસિ માયા નહિ તેરી, ખેલ ખરી પંચમ બારી. યાદવ ૨ મુક્તિ સ્થાન નહિ તેરા દુસરા, કર મિલ જાને તઈયારી; ધ્યાન લગાદે શ્વાસોચસે, સકલ સોસેં પરવારી. યાદ ૩
For Private And Personal Use Only