________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
ભજન સંગ્રહ,
“મનાવા નું મનાવા. .
(૮૯) પ્રભુ મનાવા પ્રભુ મનાવા, સખી હું પ્રેમે જાઉરે; ભટકી દેશદેશ નેમે, સ્વામીને ઘેર લાઉરે. પ્રભુ. ૧ ચાદ ભુવનમાં આથી પણ, પ્રભુ ન દીઠા કયાંયરે, શરીર માંહિ શેધિયા તે, પ્રભુજી દીઠા ત્યાંયરે. પ્રભુ૨. ભાગી બ્રમણ થઈ સૌભાગી, જુદી ઘી ન રહાઈરે, અલખ અરૂપી આતમાની, સાચી એક સગાઇરે. પ્રભુ ૩ હરખી સ્વામી ઘેર આવ્યું, નાડું ઘર અધેરરે, બુદ્ધિસાગર જાણતાં તે, ભાગે ભવને ફ્રેરેરે. પ્રભુ. ૪
(માણસા)
सुविधि जिनेश्वर-स्तवन.
સુવિધિ જિનેશ્વર સાહિબ સેવે, આપે શિવપુર મે.
સદા ઘટ અન્તર્યામી. પ્રેમ લાવીને પ્રભુ પાય પડું છું, દુઃખડાં મારાં રહું છું. સદા ઘટ. ૧ અષ્ટ પ્રકારી હતે પૂજા રચાવું, ભાવે ભાવના ભાવું. સદા ઘટ. બેલે પ્રભુ જરા પ્રેમ ધરીને, દયાની દષ્ટિ કરીને. સદા ઘટ૦ ૨ શાને માટે મને તારે ન સ્વામી, કહેશો જે ગુણની છે ખામી.સદા ઘટક પ્રેમ ધરીને તે ગુણોને આપે, જેથી જાય બળાપ. સદા ઘટ. ૩ કહેશે જે ગ્યતા નથી તારામાં, આપ તે યેગ્યતા મારામાં.સદા ઘટવ કહેશે સમયે તુજ યોગ્યતા આવે, આ સમય તે ભાવે. સદા. ૪ કહેશે કે દિલ નથી મુક્તિનું સાચું, તે પણ ભાવથી યાચું. સદા ઘટક કહેશે જે જ્ઞાન નથી તુજનેરે મારું, તેથી હું કેમ કરી તારૂં. સદા. ૫ તેપણું જ્ઞાન મને ઘડીમાં આપે, શાને માટે તમે નાપ. સદા કહેશે કે શ્રદ્ધા નથી તુજ સાચી, શ્રદ્ધા તેવી મેં યાચી. સદા૬
For Private And Personal Use Only