________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લા.
સુખે દુ:ખે પ્રાણીને એક દિન મરવું, પણ કામ વધાર્યું વરવું રે. કરીશ જેવું પામીશ ભાઈ તેવું, કાંઈ ન કોઈને દેવું રે. સ્વપ્નાની આતા માજી રહ્યા શું તેમાં
કોઈને કાંઈ ન છાજીરે. બુદ્ધિસાગર ભળ્યે રે ચેતો વિચારી,
ઝટ સમજે નરને નારી રે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાગીને જો તું. ૬
જાગીને જો તું. ૭
રાજી,
જાગીને જો તું. ૮
66
जोतां जोतां चाल्या गयारे. " - पद. (૫)
જાગીને જો તું. ૯
(અમદાવાદ)
જોતાં જોતાં ચાલ્યા ગયા?–જોડીયા તારા. રમણિક રઢિયાળા, રંગે રૂડા રૂપાળા, મરી ગયા બહુ વ્હાલારે
ખમાખમા જેની થાતી, જગ આણુ વર્તાતી; ચાલ્યા પરભવ વાઢેરે.
નાતાતને નડે, વેર ઝેરથી લડે;
પાક તેની જેને પહેરે.
જાતાં બૂટ પહેરી ચાલ્યા, વ્યભિચારી થઈને મ્હાલ્યા; ઘેારમાંહિ ગાદી ઘાલ્યારે.
પાઘડી માથાએ ઘાલી, કર્યાં દેશદેશ મ્હાલી; મશાણે તે ગયા ખાલીરે.
For Private And Personal Use Only
ચેતી જ્યેાને નરનારી, હેત શિખામણુ સારી; બુદ્ધિસાગર સુખકારીરે.
જોડિયા ૧
જોડિયા ૨
જોડિયા ૩
એડિયા ૪
મેડિયા ૫
જોડિયા દ
(અમદાવાદ)
૧૭