________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
ભજન પદ સંગ્રહ.
“તન અનુમવ ટનાં રામ.”—પ.
ચેતન અનુભવ રટના લાગી, અલખ તેરી આતમમાં રઢ– લાગીરે હેજી, કેઈ વિરલા તુજ ગુણ રાગી. અલખ૦ ૧ કાદવમાં ચીર ધોવે ધોબી, બીજ બેયા ઉખર ભૂપ્રાણી; વાણીના સહુ બેટા જાયા, કર્યું જગત ધૂલધાણી. અલબ૦ ૨ ભૂલ્યા જન જગને ચેતાવે, વેશ્યા સહુને નાચ નચાવે; ઉંધ્યાજન અદ્ધિ બહુ પાવે, જાગ્યે શીશ કટાવે. અલખ૦ ૩ પડિત પિપટ બહુ બહુ બોલે, કણિધર સામે તાકી લે; પરઘર મૂરખ ત્રાદ્ધિ મેળે, નારી કન્ત હિંચે . અલખ૦ ૪ અનુભવ વિરલા જોગી જાણે, મૂરખ આપમતિને તાણે બુદ્ધિસાગર આતમજ્ઞાને, ઠરશે નિર્ભયસ્થાને. અલખ૦ ૫
(અમદાવાદ)
“નાથામાં મનડું મોહ્યો.”—g,
માયામાં મનડું મેર–જાગીને જે તું, નરભવનું જીવન ખોયું રે–જાગીને જે તું—એ ટેક. માતાની કુખે આવી નવ માસ ઉધે રહીયે, ત્યાં દુઃખ અનન્ત લહિયેરે. જાગીને જે તું. ૧ બાલપણામાં સમયે ન દેવગુરૂ સેવા, રમવું ને મીઠા મેવારે
જાગીને જે તું. ૨ જુવાનીમાં જીવતીના સો બહુ , હે ધર્મને પડતે મે રે. જાગીને જે તું. ૩ પૈસાને માટે પાપ કર્યો તે તે ભારી, તે આતમને વિસારીરે.
જાગીને જે તું. ૪ રાગ વાહ અજ્ઞાને ભરમાયે, નાહક જ્યાં ત્યાં ધા રે.
જાગીને જે તું. ૫
For Private And Personal Use Only