________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
૫૫
હું ધી કપટીને દ્વેષી, મહી રેગી ભેગી કલેશી; હુ ભવ અટવીમાં રહે છેશી.
શ્રી વી૨૦ ૬ નિરાગથી કેમ રાગ કરૂં, જે રાગ દશા ઝટપરિહરૂં; તે ભવજલધિ હુ સહેજે તરૂ.
શ્રી વીર. ૭ પ્રભુ ધ્યાનદશા જે ચિત્ત જાગે, તે તુજ મુજ અન્તર્ ઝટ ભાગે. એમ સેવક ગુણગાવે રાગે.
શ્રી વીર. ૮ દયાતા જે ધ્યેયસ્વરૂપ થાવે, તે ધ્યાન દશા લેખે આવે; બુદ્ધિસાગર એમ ગુણ ગાવે.
શ્રી વિર૦ ૯ (વિજાપુર)
“મો સૈવની ગતિ ન્યારી.”—g.
ગઝલ અહે દૈવની ગતિ ન્યારી, સહુ પ્રાણીને બની ભારી; ઘધમાં કરે પલકમાં હરે, દી વાયુથી જુવે ક્યું ફરે. અહ૦ ૧ જેના નાદથી સહુ નાસે, જેની તથી સહુ ભાસે; અવસ્થા એક તે ના ધરે, ગતિ દૈવની ગમે તે કરે. અહ૦ ૨ જેના શૌર્યથી સહુ બીના, જેની કાતિમાં સહુ લીના; ભૂલ્યા ભૂલથી ભલી બાજી, ગતિ દેવની રહી ગાજી. અહ૦ ૩ જેની હાકથી સહુ બીતા, ભણ્યા ભાવથી વળી ગીતા; જેવી કર્મની ગતિ તેવા, રૂવે કે મારે જમે મેવા. અહ૦ ૪ અવસ્થા સદા વિચિત્રા સહુ, જુઓ રામની કથા શું કહું; જુએ ઔર બહુ ફૂક્યા, પ્યારી પ્રાણ ધન સહુ ફૂલ્યા. અહ૦૫ પલકમાં તાપ પલકમાં છાય, અવસ્થા એક કદિ ના જાય; ધરી માન શું ભૂલે ભાન, ચેતી ચિત્તમાં ધરે ધ્યાન અહેa ૬ સજી સાધને ધરે ધ્યાન, પ્રભુનું બહુ કરે ગાન; અવસ્થા ન એક જાનારી, બુદ્ધિસાગરે કહ્યું ધારી. અહ૦ ૭
(વિજાપર)
For Private And Personal Use Only