________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪
www.kobatirth.org
ભજન પદ્મ સંગ્રહ.
અરે ૩
અરે ૪
તૃષ્ણા નદીમાં આશા પાણી, માહમેઘ ત્યાં વચ્ચે; ચેતન ચાતક ટળવળતા ત્યાં, રહિયા તે તે તરસ્યા. અરે૦ ૨ દેહ દેશના ઘટઘટમાંહિ, દેખ‘તાં દેખાતી; પડિયા પ્રાણી ગોથાં ખાતા, વહેતી લેતી જાતી. ભળતી તેતે નરકનિગોદે, જ્યાં નહિ દુઃખના આરે; ચેતનહારા જલદી ચેતા, ઝાલા જ્ઞાની તારા. ર" આલ ને પણ્ડિત જોશી, બુઢ્ઢા ભેાળા પડિયા; રોગ શાગનાં ગોથાં ખાતા, જન્મમરણથી ડિયા. ક્રોધ મગરને નિન્દા ખાડા, અદેખાઈની ભમરી; પડતાં પ્રાણી પાપે તેમાં, નીકળ જાય ત્યાં દમરી. સદ્ગુરૂ તારા હાથ ઝાલીને, ખૂડંતાને તારે; બુદ્ધિસાગર સદ્ગુરૂ સર્ગ, ઉતારી પેલી પારે,
અરે પ
અરે
અરે !
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
95
श्री वीर जिन स्तवन.' (૮૪)
શ્રી વીર૦ ૨
શ્રીવીર પ્રભુ, ચરમ જિનેશ્વર વદી વીનતિ કીજીએ; પ્રભુસમ થાવા આત્મિક અનુભવ, રસના પ્યાલા પીજીએ; પ્રભુ તુજ મુજ વચ્ચે અન્તર્ મેટું, પણ ધ્યાનથકી લાગ્યું છેટુ; આત્મિક અનુભવી મન તે ખાટું. શ્રી વીર૦ ૧ સિદ્ધશાશ્વત પદ સુખનારસિયા, અક્ષય સ્થિતિ સિદ્ધશિલાવસિયા. સુજ મનમન્દિરથી નવી ખસિયા. પ્રભુ કર્મ સ દૂરે ટાળી, આત્મિક ઋદ્ધિને અનુવાળી; વા મુક્તિ વધુ અટલટકાળી, જ્ઞાનદર્શન ચરણ એ રત્નત્રયી, વ્યાપી સિદ્ધ વ્યક્તિ ગુણુમયી; મિથ્યાત્વ દશા સમ દૂર ગઈ, મુખ વીર વીર એમ ઉચ્ચારૂ, પણુ વીર ગુણુ નવી સભારૂં, કહા આતમને કેમ કરી તારૂં,
શ્રી વીર૦ ૩
શ્રી વીર૦ ૪
શ્રી વીર૦ ૫
For Private And Personal Use Only
(મહેસાણા)