________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
શત ઘટ જલના ઉપર રેડે, તાપણુ કાયા મેલી; પવિત્રતા એમાં ક્યાં દીઠી, અવસર આવે ઘેલી. ત્રણ્ય ભુવનના સ્વામી તમ, કાયામાંહિ વસિયે; આયુષ્ય અવધિ પૂરી થાતાં, દેડગેડથી ખસિયા. થઈ નહિ કોઇની થશે ન તારી, માને મારી મારી; બુદ્ધિસાગર ચેતી લેજે, ચિહ્નન અન્તર્ ધારી.
For Private And Personal Use Only
જીવા૦ ૩
જીવે ૪
જુવા૦ ૫
“શ્વેતાનું ચેતન મારા.”—૧૬.
(૮૨)
( ઉપરના રાગ. )
ચેતાવું ૧
ચેતાવું. ૩
ચેતાવુ' ચેતન મારારે, આતા જાઠી માયા માજી; સ્વમાની સુખલડી ખાતાં, ભૂખ જરા નવી ભાજી. સાગરનું પાણી છે નિર્મલ, પીતાં લાગે ખારૂ; તૃષા ન ભાગે તૃષ્ણાજલથી, વચન માનીલે મારૂ, ચેતાવું૦ ૨ ફાંફાં મારે ફોગટ ફૂલી, ભ્રમણામાંહિ ભૂલી; કાચી કાચા માટી વાસણ, અન્ત ફૂલની લી. ઝાંઝવાના જલને દેખી, મૃગલાં પીવા દોડે; સિ'હુ ગુફામાં મેઘ ગાજથી, ફોગટ માથું ફાડે, ર·· ચાલ્યાને રાજા ચાલ્યા, ચાલનહારા ચાલે; મૃત્યુ માજના ભય છે માથે, ફોગટ શું તું મ્હાલે. ચેતાવું પ આરે કાયામાં આતમ હીરો, જ્ઞાન સુખના દરિયા; બુદ્ધિસાગર પામતાં તે, ભવસાગર ઝટ તરિયેા.
ચેતાવું ૪
૫૩
ચેતાવું (મહેસાણા)
“અરે બા નનમાં મોટીરે.”-૫૬.
(૮૩) ( ઉપરના રાગ )
અરે આ જંગમાં મોટીરે, જ્યાં ત્યાં તૃષ્ણા ક્રિયા વહેતી; જ્ઞાન ધ્યાનની તાડી તેંડા, જાય તડાકા દેતી.
અરે ૧