________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજન પદ સંગ્રહ.
'
तारुं नाम न रूप लखाय " - पद. (૮૦)
( રાગ ઉપરને )
તારૂં નામ ન રૂપ લખાય, અલખ પરમાતમાં;
તારી શક્તિ અનન્ત કહાય-અલખ જ્ઞાનાદિક તુજ સમ્પદારે, કર્માચ્છાદિત થાય; પરભાવ રગી ચેતનારે, કર્મ ગ્રહણના ઉપાય. ધૂમાડા ખાચક ભરેરે, હાથ કશું નહિ આય; પર પેાતાનુ માનતારે, જન્મ મરણુ દુઃખ પાય. દેખે તે તારૂ· નહીરે, તારૂ તાહરી પાસ; પેાતાને રડું માનીનેરે, ક્યાં કર તું પર આશ, કાલ અનન્તા ઉંઘિયેરે, મિથ્યા રાત્રી મઝાર: સદ્ગુરૂએ ઉડાડયેરે, સફલ થયે અવતાર. વિનય ભક્તિ કરૂણા ગ્રહીરે, ભાવ અપૂર્વ ગ્રહાય; ચિહ્નન સ ખેલતાંરે, કર્મ કલ· કટાય. શુદ્ધ સ્વરૂપી ચેતનારે, દા ભેદે વર્તાય; દેહાતીત થઈ આતમારું, ચેાાત જ્યાત મિલાય, શુદ્ધ સ્વરૂપે આતમારે, સત્તાએ સહુ હોય; બુદ્ધિસાગર ધ્યાવતારે, આપ સ્વરૂપે જોય.
અલખ ૧
For Private And Personal Use Only
અલખ૦ ૨
અલખ ૩
અલખ ૪
અલખ ૫
અલખ કે
અલખ
(મહેસાણા)
'
“જીવો બા મારી નાયારે.”—પર્.
(૮૧)
(ચેતાવુ ચેતી લેજેરે-એ રાગ )
જીવા આ કાચી કાયારે, જેવા પાણીના પરપેટા;
જે જે ભાવા નિરખે નયણે, જરૂર જાણુ મન ખાટા. જુવા૦ ૧ ઉપર ચામડી આછી; થયા તું તેમાં વાસી.
હાડ માંસ રૂધિર ને ધાતુ, વિષ્ટા મૂતર લીંટ કેથળી,
જીવે ૨