________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભાગ ૧ લા.
વૈરાગ્યે મન વાળોરે, તે લહેશેા ભવપાર; બુદ્ધિસાગર ચેતજોરે, પામે શિવ સુખકાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારૂં ૧૦
(મહેસાણા)
For Private And Personal Use Only
"चेतन चेतो चतुर सुजाण वखत वही जाय छे.” - पद.
(se)
( ઉપરના રાગ )
ચેતન ચેતા ચતુર સુજાણુ, વખત વહી જાય છે;
ભજી લેને પ્રભુજીનું નામ-વખત૰
પૂર્વ
જગિરિ ધેાળા થયારે, ચેત ચેત ઝટ ચેત; ભમે તેતેર પર માજ જ્યુરે, કાળ ઝપાટા દેત. મનમાં આશા અતિઘણીરે, નવનવ વધતી જાય; આશા ગાગર ફૂટતાંરે, આધિ ઉપાધિ સમાય. લલચાયા કોઈ લાભમાંરે, કપટે કોઈ ફૂટાય; મિત્રાઈમાં મ્હાલતા, ભવમાંહિ ભટકાય. સ્વારથિયા સ`સામાં, સ્વપ્ના જેવુ' સુખ, સાચું સુખ નહિં પ્રાણિયારે, અન્ધે દુ:ખનું દુઃખ. વખત૦ ૪ ગાદી તકિયા બેસતારે, કરતા લેાક સલામ; હસી હસી દેતા તાળીયેરે, ઉડિ ગયા તેના રામ. સારૂં નરતું નવ ગણ્યુરે, કીધાં બહુલાં પાપ; જીભલડીના જૂઠડરે, પામ્યા અતિ સન્તાપ. જ્ઞાન ધ્યાન વિવેકમાંરે, કાઢયા નહિ કઇ કાળ; દુઃખ દાવાનલ સારિખીરે, રાચ્યા ખટપટ ઝાળ. મોહ માયા મૂકી પરીરે, સદ્ગુરૂના કર સt; બુદ્ધિસાગર પામીએરે, આતમ અનુભવ ર
વખત ૧
વખત૦ ૨
વખત ૩
વખત ૫
વખત ૬
વખત છ
વખત
(મહેસાણા)