________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
લ૯મી સત્તાથી શું થાવે, મનમાં જે જે વિચારી; એક દિન ઉઠી જાવું અને, દુનિયા સો વિસારી. આતમ ૬ ભલા ભલા પણ ઉઠી ચાલ્યા, જેને કેઈક ચાલે; બીલાની દેટે ચડી, ઊંદરડે શું હાલે. આતમ૦ ૭ કાળ ઝપાટે સોને વાગે, ગિજન જગ જાગે, બુદ્ધિસાગર આતમ અર્થી, રહેજે સૈ વૈરાગ્યે. આતમ૦ ૮
(મહેસાણા)
“Tig ર્ષ વદુ મારી નિવા.”—.
(૭૭ ) (દડી રમતમાં પડીને સન્ત દડી રમતમાં પડી–એ રાગ,) પાપ કર્મ બહુ ભારી નિન્દા, પાપ કર્મ બહુ ભારી;
મનમાં જે જે વિચારીરે નિન્દા-એ ટેક. નિન્દકની દષ્ટિ છે અવળી, ગુણ અવગુણ દેખાય; પાપીમાં પાપી છેનિન્દક, મરી નરકમાં જાય રે. નિન્દા ૧ ચાંદાં દેખે કાગડે જેમ, નિન્દક દેખે દોષ; ધનુર ભક્ષકની પેઠે છે, શું કરે ત્યાં રેષરે. નિન્દા૨ ચાડ ચુગલી નિન્દક કરતે, કલંક ચઢાવે શીર; ચંડાલથી પણ નિન્દક પાપી, હેતે પરનાં ચીરરે. નિન્દા. ૩ કિયા કાર્ડ નિન્દકનાં સન્ત, લેખે નહીં ગણાય; નામ દઈને નિન્દા કરતે, મુક્તિ પુરી નહિ પાયરે. નિન્દા. ૪ સાધુ સન્ત વૈરાગી ત્યાગી, જેગી ભેગી ફકીર; નિન્દા પરતણું પરહરશે, પામશે ભવજલ તીરરે. નિન્દા૫ નિન્દામાંહિ સહુ લપટાયા, બચિયા કેઈક સન્ત; નિર્દક માથે નથી શિંઘડાં, વાણથી ઓળખન્તરે. નિન્દા ૬ અદેખાઈની પુત્રી નિન્દા, મુક્તિમાર્ગ પ્રતિકૂળ; લાખચોરાશિમાં ભટકાવે, નાખી માથે ધૂળશે. નિન્દા. ૭ સમકિતી નિન્દા નવિ કરશે, કરશે ગુણનું ગાન; શ્વાન દંતને કૃષ્ણ વખાણે, ગુણ કર બહુ મારે. નિન્દા૮
For Private And Personal Use Only