________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
४७
ગયા ગામડીઆ રાજ સભામાં, દીલ્લી નગર મજાર; ગાયન કરતાં ગાયકને તે, દીધા ડામ ગમાર. મૂર્ખને ૯ ગુણી ન્યાયી જાણીને, દેજો ભાઈ બોધ; મૂઢ કદાગ્રહી બોધતાંરે, ઉલટ વાધે કે. મૂર્ખને ૧૦ યોગ્યતા લેહચુમ્બકેરે, સમજણ સૂચિ ગ્રહાય; બુદ્ધિસાગર ગ્યતારે, કેઈક વિરલા પાય. મૂર્ખને ૧૧
(મહેસાણા)
“સત્તાના જ્ઞાન.”—.
અન્તરના અજ્ઞાનેરે, વહાલા દુઃખ પાય છે. નિર-જન સેવે રે, કટાકૂટ જાય છે; કયાંથી આવ્યે ને કયાં જઈશ, શાથી જગ જન્માય; તારું કણને છે તું કે, મરીને ક્યાં તું જાય; અન્તરના વિચારેરે, સમજણ સહાય છે. અન્તર્ ૧ ડિહાપણ તારૂં શું દુનિયામાં, જૂઠી સ્વાર્થ સગાઈ ભલા ભલા પણ મૂકી ચાલ્યા, આવે ન સાથે કાંઈ જલમાંના પરપોટા, જેવી એહ કાય છે. અન્તર૦ ૨ જગની માયા દુઃખની છાયા, કર નહિ ત્યાં વિશ્રામ, ફળ કિંમ્પાકના સરખું સુખ ત્યાં, કેવલ દુઃખનું ધામ; જોઈને તમે જે રે, ભેળા જન ભરમાય છે. અન્તર) ૩ વધ્યાને સ્વપ્નાની અન્દર, સારે પુત્ર જણાય; પરણા ચેરીની અન્દર, મનમાં સુખ બહુ પાય; મરી ગયે રેતીરે, મૂછ બહુ ખાય છે. અન્તર૦ ૪ રૂ પીટે માથું પછાડે, આંખ ઉઘડી જાય, પુત્ર કલ્પના સુખ દુઃખ ખેડું, બુદ્ધિસાગર ગાય; દુનિયા ઉધી ચાલેરે, શું ત્યાં કે ઉપાય છે. અન્તર. એ
(મહેસાણા)
For Private And Personal Use Only