________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૬
ભજન પદ સંગ્રહ.
ધ્યાન ધારણા આતમ પદની, કરતાં ભ્રમણા મિટ જાવે; આતમ તત્ત્વની શ્રદ્ધા હાવે, અનહદ આનન્દ મન થાવે. અલ૦ ૨ વિષયારસ વિષ સરખા લાગે, ચેન પડે નહિં સ*સારે; જીવન મરણુ પણ સરખું લાગે, આતમ પદ ચિન્હ ત્યારે. અલ૦૩ હલકા નહિં ભારે એ આતમ, કેવલજ્ઞાનતણેા દરિયા; બુદ્ધિસાગર પામતાં તે, ભવ સાગર ક્ષણમાં તરિયા. અલ૦ ૪
(મેહેસાણા,)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“
“જ્ઞાન દો જેમ થાય મૂહને.’-૬.
(૯૩)
( જે કોઇ પ્રેમીઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં હૅરે-એ રાગ,) જ્ઞાન કહેા કેમ થાય મૂર્ખને, જ્ઞાન કહેા કેમ થાય; કાટી કરો ઉપાય-મૂર્ખને
મૂર્ખને૦ ૨
મૂર્ખને૦ ૩
મૂર્ખને૦ ૪
ખાર મેઘ જો સાથ ચઢીને, વરસે મુશલધાર; પણ મગશેલીચે પાષાણ ન ભીંજે, જલ મધ્યે નિર્ધાર. મૂર્ખને૦ ૧ શ્વાન પૂછડી વાંકી તાળી, સિદ્ધિ નહીં કરાય; ગજલમાં ન્હાય કાગડા, કાગપણું નહિ જાય. સાજીએ ચાળીને કાયલા, ધ્રુવે જલમાં કાય; પણ રંગ બેરંગ ન હુવે, ગર્દભ ગાય ન હાય. દારૂ ઘટમાં દૂધ ભરી પણુ, મટે ન દારૂ વાસ; આંઝવાના જલથી કિ, મટે ન જલની પ્યાસ. માથાકૂટ મૂરખની આગલ, રણમાંહિ જેમ પાક; અન્ધા આંગલ આરશી જેમ, જાવે વાણી ફ્રાંક. ભાગવત ભેસની આગલેરે, ગાંડા આગલ ગાન; પિ ન કરશે રત્ન પારખું, એ યુક્તિ દિલ જાન. મૂરખ આગલ બાધ કરે તે, ભારે ખત્તા ખાય; સુગરી વાનરને ઉપદેશે, માળે નિજ વિખરાય. બાળક સમજે દૂધ પાનમાં, જાણે શુ તે વેદ અન્ધારા અજવાળા વચ્ચે, શા અન્ધકને ભેદ.
મૂર્ખને ૫
મૂર્ખને હું
મૂર્ખને છ
મૂર્ખને૦ ૮
For Private And Personal Use Only