________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લો.
મોતીરે ચારે દેખી, કાગ ચાંચ નવ ભરશે; ચક્રવતિની ખીરજ ખાતાં, નિર્ધન ઠામ ન ઠરશેહે. જગમાં ૪ પાત્રતામાં અધ્યાતમરસ, ઠામ ધરીને ઠરશે; બુદ્ધિસાગર આતમ ધ્યાને, વછિત કારજ સરશેહે; જગમાં પ
(મહેસાણા)
મા ના જવા દેવાની.” –q.
(૭૧) (સુની બાતાં રાવ સદાશિવ, મન ચડજાના ધૂલેવા–એ રાગ) આ જગ સ્વપ્નાકેરી બાજી, ચેતન ભૂલી શું ફસિયે; તન ધન જોબન માત પિતા સબ, ક્ષણમાં મૂકીને ખસિયે. આ ૧ પુત્ર પુત્રીઓ સાથ ન આવે, ઘરણી ઘરમાં બહુ રેશે; ચેતન ઉઠે ગન્દી કાયા, પુણ્ય પાપ સાથે હશે. આ૦ ૨ સગાં સમ્બન્ધી ધન્ધ લાગે, યાદ ન તારી કે કરશે; મારું મારું શું મનમાં માને, કરશે જે તેવું ભરશે. આ૦ ૩ પંખીનું એક ટેળું બેઠું, ખાય પીએ ગુલતાન કરે; સાંજ પડી તબ ઉડ ગએ સહુ, ફ્રગટ શું? અભિમાન ધરે. આ૦ ૪ ચેત ચેત અબ ચેતન ચતુરા, ચાર ઘડનું ચાંદરણું લગન વેળા ગઈ ઉંઘમાં, મનમાં જાણે હું પરણું. આ૦ ૫ માયા મમતા દરે મૂકી, આતમ હીરે હાથ ધરે; બુદ્ધિસાગર સગુરૂ સ, ભવસાગર ક્ષણમાંહિ તરે. આ૦ ૬
(મહેસાણા) “અરર નિરજ્ઞા સાતમ ચોતિ.”—પઢ.
(૭૨).
( ઉપરને રાગ. ) અલખ નિર-જન આતમ તિ, સન્ત તેનું ધ્યાન ધરે; આરે કાયામાં આતમ હીરે, ભૂલી કયાં ભવમાંહિ ફરે. અલ૦ ૧
For Private And Personal Use Only