________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
રૂ
અમારા દેશમાં યેગી, અલખની ધુન લગાવે છે; અમારા દેશમાં સન્ત, અલખનાં ગાન ગાવે છે. નહીં જ્યાં શેક નહિ જ્યાં રેગ, નહીં જ્યાં જન્મ ને જાતિ, નહીં જ્યાં દુઃખ દિલગીરી, નહીં જ્યાં વર્ણ ને જ્ઞાતિ સદા જ્યાં ત્યાગીઓ જાગે, નહીં કેઈ વૈખરી બેલે; નહીં જ્યાં કર્મનું નામ, અતુલ ધન શુદ્ધ કે તેલે. અખણ્ડસુખની વહે ધારા, સદા શુદ્ધ બુદ્ધ નિર્ધાર; લહે દેશ તે મહારાણા, અવર સહુ જાણ નાદાના. નહીં પ-ચભૂત આ વાસા, અમારા દેશ બહુ ખાસ; અમારે દેશ જે જાણે અનન્તાં સુખ તે માણે. અલખ દેશી અવિનાશી, પરમપદ એજ વિશ્વાસી, ચલો હંસા અલખ દેશે, અરૂપી આત્મના વેશે. સદા તસ ધ્યાનમાં રહે છે, અખડાનન્દ ઘટ લેજે; બુદ્ધ બ્ધિ આત્મને સક, અમારા દેશ ગુણરા.
–
(અમદાવાદ)
નેતા
તી
નો.”—.
(૬૮) ચેતાવું ચેતી લેરે, એ છે બાલપણાને બેલી-એ રાગ, ચેતાવું ચેતી લેજે, એક દિન જરૂર ઉડી જાવું ધૂળની માયા ધૂળમાં મળશે, ગટ મન પસ્તાવું. ચેતાવું. ૧ સ્વપનાની સુખલડી દેખી, ફેગટ મન લલચાવું; તન ધન જોબન પામી સન્ત, શું મનમાં હરખાવું. ચેતાવું. ૨ આશા બેએ બંધાણે, પરધન ખાતે ખાવું; નીચાં કર્મ કરીને અને, નાહક નર્ક જાવું. ચેતાવું. ૩ ભૂલી આતમજ્ઞાનની બાજી, માયામાં લપટાવું; ભ્રમણામાં ભૂલીને ભાઈ, બ્રહ્મસ્વરૂપ કેમ પાવું. ચેતાવું. ૪ તારૂં હારી પાસે જાણી, સમતામાં દિલ લાવું; અલખ નિરજન આતમતિ , બુદ્ધિસાગર ધ્યાવું. ચેતાવું. ૫
(મેહસાણા)
For Private And Personal Use Only